ફિલ્મોની નાના છોકરાઓનાં માનસ પર શું અસર પડતી હોય છે, તેનો આ દાખલો પૂરતો છે…
“એક છોકરાએ સ્કૂલની પરીક્ષામાં ઉત્તરવહીનાં પહેલા પેજ પર લખ્યું :”
“નોંધઃ આ આન્સર શીટમાં લખેલા દરેક જવાબ કાલ્પનિક છે, જેમનો કોઇ પુસ્તક કે નોટ્સ સાથે સંબંધ નથી!!!”
સૌજન્ય
દિવ્ય ભાસ્કર