ઘણા સમયથી બોલીવુડ માં ખબરો આવી રહી છે કે શાહરૂખ, કેટરીના અને અનુષા શર્માને લઈને બોલીવુડ ડાયરેક્ટર આનંદ.એલ રાય ફિલ્મ બનાવી રહ્યા છે. જોકે, આ ખબર કન્ફર્મ થઈ ચુકી છે. શાહરૂખ આ ફિલ્મમાં ટૂંકા વ્યક્તિનો રોલ કરી રહ્યા છે.
આ ફિલ્મમાં શાહરૂખની કોસ્ટર તરીકે ફીમેલ એક્ટ્રેસ કેટરીના કૈફ છે. આ ફિલ્મમાં અનુષ્કાનો રોલ એક મેટલી ચેન્જડ છોકરીનો છે. આ ફિલ્મ ૨૦૧૮ માં ક્રિસમસ ના તહેવાર પર રીલીઝ થશે.
અનુષ્કા શર્મા પહેલા આ ફિલ્મ માટે આલિયા ભટ્ટ, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ ને અપ્રોચ કરવામાં આવી હતી. જોકે, આ સેલેબ્સે ના પાડી પડી જ અનુષ્કા ની સાઈન કરાવવામાં આવી.
તમને જણાવી દઈએ કે આ ત્રણેય સ્ટાર્સ પહેલા પણ યશરાજ ચોપડા ના બેનર હેઠળ બનેલ ફિલ્મ ‘જબ તક હૈ જાન’ માં કામ કરી ચુક્યા છીએ, જે બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.