ફની : શાદીશુધા લોકો માટે કહેવતોનો આધુનિક અર્થ

o-MARRIAGE-facebook

પોતાનો જીવ જોખમમાં મુકવો – લગ્ન કરવા

લે વેલણ મને માર – પત્ની સાથે પંગો લેવો

દીવાલ સાથે માથું ભટકાડવું – પત્ની ને કઈક સમજાવવું

ચાર દિન કી ચાંદની પછી અંધારી રાત – પત્નીનું પિયરથી પાછુ આવવું

આત્મહત્યા માટે પ્રેરિત કરવું – લગ્નનો ઓપીનીયન આપવો

દુશ્મની નિભાવવી – મિત્રોના લગ્ન કરાવવા

પાપોની સજા મળવી – લગ્ન કરવા

લવ મેરેજ કરવા – પોતાની સાથે યુદ્ધ કરનાર યોદ્ધા શોધવા

જિંદગીની મજા લેવી – કુવારા રહેવું

બે પાટામાં ફસાવું – બીજા લગ્ન કરવા

પોતાને લૂટતા જોવું – પત્નીનું પર્સ માંથી પૈસા કાઢવા જોવું

લગ્ન નો ફોટો જોવો – ભૂલો પર પશ્ચાતાપ કરવો

લગ્ન માટે હા કહેવું – સ્વેચ્છાએ જેલમાં જવું

લગ્ન – અપરાધ વગરની જેલ

સાળી અડધી ઘર વાળી – એ સ્કીમ જે દુલ્હાને બતાવવામાં આવે છે પણ આપવામાં નથી આવતી….!!

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,489 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>