ફટાફટ બની જાય તેવો ‘પેર એન્ડ પોમેગ્રેનેટ’ સલાડ

સામગ્રી

DSC_1068 copy-cs3-blog

* 21/2 લેટસના પાન,

* 21/2 કપ ક્યુબ કરેલા પેર,

* ½ કપ દાડમના દાણા,

* ½ કપ પોમેગ્રેનેટ જ્યુસ,

* ½ કપ લેમન જ્યુસ,

* 1 ટી સ્પૂન મસ્ટર્ડ પાવડર,

* હની.

રીત

LaurenSchwaiger-Healthy-Life-Style-Blog-Pear-Pomegranate-Christmas-Salad

સૌપ્રથમ એક બાઉલમાં લેટસના પાન, ક્યુબ કરેલા પેર અને દાડમના દાણા નાખીને બરાબર મિક્સ કરી લેવા. લેટસના પાનને ૧૦ મિનીટ સુધી ઠંડા પાણીમાં પલાળી રાખવા જેથી તે ક્રિસ્પ થઇ જાય.

ડ્રેસીંગ બનાવવા માટે

* 1 ટેબલ સ્પૂન ઓલીવ ઓઈલ

* 3 ટી સ્પૂન દાડમનું જ્યુસ,

* 11/2 લીંબુનો રસ,

* ½ મસ્ટર્ડ પાવડર,

* ¾ ટી સ્પૂન મધ,

* ½ ટી સ્પૂન મરીનો પાવડર.

સૌપ્રથમ એક પેનમાં ઓલીવ ઓઈલ નાખી તેમાં દાડમનું જ્યુસ, લીંબુનો રસ, મસ્ટર્ડ પાવડર, મધ અને મરીનો પાવડર આ બધી વસ્તુ નાખીને તેને 2 થી 3 મિનીટ સુધી કુક કરવું. કુક કર્યા બાદ ડ્રેસિંગ તૈયાર છે હવે આને સેલડ સાથે ટોસ (મિક્સ) કરી લેવું. તો તૈયાર છે પેર એન્ડ પોમેગ્રેનેટ સલાડ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,102 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>