ફટાફટ બની જાય તેવી રેસિપી નટ ચીક્કી ચોકલેટ

સામગ્રી

pic-chocolate

*  ૧/૨ કપ ટુકડા કરેલ ડાર્ક ચોકલેટ,

*  ૧/૨ કપ નટ ચીક્કી.

રીત

એક બાઉલમાં ટુકડા કરેલ ડાર્ક ચોકલેટ લઇ તેને પીગળાવવા માટે એક મિનીટ સુધી માઈક્રોવેવ માં મુકવી. હવે પીગળેલ આ ચોકલેટ ને બરાબર મિક્સ કરવી, જેથી ગઠ્ઠા ન રહે.

હવે નટ ચીક્કી લઇ તેને ખાંડણીમાં નાખવી અને પીસ્વી. આનો સાવ ભુક્કો ન કરવો. બાદમાં ક્રશ કરેલ આ ચીક્કીને પીગળેલ ચોકલેટના બાઉલમાં નાખવી અને મિક્સ કરવી.

પછી એક મોલ્ટ લેવું. હવે ચીક્કી ચોકલેટનું મિશ્રણ લઇ દરેક મોલ્ટમાં નાખવું. પછી ચોકલેટ નાખેલ આ મોલ્ટને 1 સુધી ફ્રીઝરમાં રાખવું, જેથી ચોકલેટ જામી જાય. પછી આને મોલ્ટમાંથી કાઢીને સર્વ કરવી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,985 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>