ફક્ત મેગી પર જ નહિ, આ ૧૦ વસ્તુ પર પણ લાગેલ છે પ્રતિબંધ

ઈરાનમાં પુરુષો માથામાં ચોટી ન લઈ શકે

Not just on Maggie, has incurred the ban on the 10 Item

ઈરાનમાં તેના કાનુન અનુસાર કોઈ પણ પુરુષ ચોટલી ન લઈ શકે. ઈરાનમાં સૌથી વધુ મુસ્લીમ લોકો રહે છે. જો કોઈ આ નિયમનો ભંગ કરે તો તેને કાનૂનને દંડ ભરવો પડે છે.

જાપાનમાં છોકરા બુમો ન પાડી શકે

Not just on Maggie, has incurred the ban on the 10 Item

જાપાનના ટોકિયો શહેરમાં નાના છોકરા બુમો પડે તો તેના માતા – પિતાને જેલની સજા થાય છે. આખી દુનિયામાં જાપાનને છોડીને એવો કોઈ દેશ નથી કે જ્યાં બાળકોને બુમો પર પ્રતિબદ્ધ હોય.

બાળકોના નામ રાખતા પહેલા સરકારને પૂછવું

Not just on Maggie, has incurred the ban on the 10 Item

ડેન્માર્કમાં સરકારે ૭૦૦૦ જેટલા નામ શોધ્યા છે કારણકે અહી બાળકનો જન્મ થતા આ ૭૦૦૦ નામ માંથી જ કોઈ નામ રાખવાનું જો તમારે આમાંથી કોઈ અન્ય નામ રાખવું હોય તો સરકારને પૂછવું પડે.

ગ્રીસમાં સ્ટાલીશ હિલ્સ (શુ) પર પ્રતિબંધ છે

Not just on Maggie, has incurred the ban on the 10 Item

ગ્રીસને ભલે લોકતંત્રનો જનક માનવામાં આવે પણ અહી કોઈ ઓછા નિયમો નથી. અહી ઐતિહાસિક સ્થળો પર સ્ટાલીશ હિલ્સ (શુ) પર પ્રતિબંધ છે.

સિંગાપોરમાં ચીંગમ ન ખાઈ શકો

Not just on Maggie, has incurred the ban on the 10 Item

પૂરી દુનિયા ભલે ચીંગમ ખાઈ પણ સિંગાપોરમાં તે માન્ય નથી. જો લોકો આ કાયદાનો ભંગ કરે તો તેને જેલની સજા થઈ શકે છે.

ફ્રાંસની દરેક સ્કૂલમાં કેચપ બેન

Not just on Maggie, has incurred the ban on the 10 Item

અહી વર્ષ ૨૦૧૧ થી કેચપ પર બેન છે. સરકારે વધતી જતી જંકફૂડ ની લોકપ્રિયતા અને તેનાથી થતા નુકશાનને ધ્યાનમાં રાખીને ફ્રાંસમાં બેન થયું છે.

ઉત્તરકોરિયા માં બ્લુ જીન્સ પર પ્રતિબંધ

Not just on Maggie, has incurred the ban on the 10 Item

લાગે છે કે ઉત્તરકોરિયા અને અમેરિકા વચ્ચેના ઠંડા યુદ્ધની અસર અહીના કાનુનમાં જોવા મળે છે. ઉત્તરકોરિયા માં બ્લુ જીન્સને અમેરિકાના અધિનાયકવાદ ની નિશાની માનવામાં આવે છે. તેથી અહીં જીન્સ પર બેન છે. ઉપરાંત આ નિયમનુ અનુસરણ અ કરતા અહી સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે.

હોનાલુલુમાં જોર અવાજમાં ગાવા પર પ્રતિબંધ

Not just on Maggie, has incurred the ban on the 10 Item

અહી સુર્યાસ્ત પછી જોર અવાજમાં ગાય તો તે અશિષ્ટ અને ગેરકાનુની માનવામાં આવે છે. આ નિયમનો ઉલંધન કરનારને પોલીસ ગિરફતાર કરી શકે છે.

દુબઈ અને અરબ અમીરાતમાં પ્રેમના ઈઝહાર પર બેન

Not just on Maggie, has incurred the ban on the 10 Item

દુબઈ અને સંયુક્ત અરબ અમીરાત મુસ્લિમ દેશ છે. અહી રોડ પર લવર્સ પોતાની ફીલિંગ્સ વ્યક્ત ન કરી શકે. જો એવું કોઈ કરે તો તેને જેલની સજા થાય છે.

અફઘાનિસ્તાનમાં નાના બાળકોની બંદૂક પર પ્રતિબંધ

Not just on Maggie, has incurred the ban on the 10 Item

નાનપણમાં બાળકો ચોર પોલીસની રમત રમતા હોય છે, પણ અહી આમ કરવાથી જેલની સજા થઈ શકે છે. ઉલેખનીય છે કે અફઘાનિસ્તાનમાં પહેલાથી જ લોકો હિંસાને જીલ્તા આવ્યા છે. આથી હિંસા વાળી કોઈ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ વસ્તુઓ ની સખ્ત મનાઈ છે

Comments

comments

10,961 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + 4 =