ફક્ત પાંચ જ મિનિટમાં બનાવો અંજીર અને જરદાળુ નો શેક

સામગ્રી

20140214-apricot-yogurt-smoothie-thumb-610x457-384047

* ૫ અંજીરની સ્લાઈસ,

* ૪ થી ૫ કાપેલા જરદાળુ,

* ૧/૪ કપ ગરમ દૂધ,

* ૪ થી ૫ બરફના ટુકડા,

* ૧ ટેબલ સ્પૂન ખાંડ,

* ૧ ટેબલ સ્પૂન બદામની કાતરી.

રીત

એક બાઉલમાં અંજીરની સ્લાઈસ, ૪ થી ૫ કાપેલા જરદાળુ અને ગરમ દૂધ નાખી હલાવીને આને અડધી કલાક સુધી સાઈડમાં રાખવું. અડધી કલાક પછી આને મિક્સરમાં પીસી લેવું. મિક્સરમાં પીસતી વેળાએ આમાં ફરી વખત ૧ કપ દૂધ નાખી તેમાં બરફના ટુકડા અને ખાંડ નાખી પીસી લેવું. તો તૈયાર છે અંજીર અને જરદાળુ નો શેક.

Comments

comments


5,340 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 4