ફક્ત ચાર આકડામાં જ કેમ હોય છે ATM નો નંબર? જાણો

73486233

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ ATM નો પાસવર્ડ ચાર આંકડામાં જ હોય છે? આની પાછળ એક ક્યુટ કારણ છે.

સામાન્ય રીતે લોકોનું માનવું હોય છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રોમાંસ, પ્રેમનુ વળી શું મહત્વ? ક્યારેક ક્યારેક અમુક લવ સ્ટોરીની પાછળ પણ પ્રચલિત કહાની બની જાય છે. જેની અસર આખી દુનિયા પર પડે છે. વેલ, ATM મશીનની શોધ જોન એન્દ્રીયન શેફર્ડ-બેરોન નામના વ્યક્તિએ કરી હતી.

શરૂઆતમાં તેમને ATM મશીનનો પાસવર્ડ છ કોડમાં રાખ્યો હતો. પણ પોતાની પ્રિય પત્નીને કારણે તેમને ચેન્જ કરવો પડ્યો. ખરેખર, જોનની પત્ની કેરોલીન ચાર આંકડાનો જ ડીજીટલ નંબર યાદ રાખી શક્તિ હતી.

૬ આંકડાનો કોડ યાદ રાખવા તેમને ખુબજ હેરાન થવું પડતું હતું. જોન તેને એટલો બધો પ્રેમ કરતો હતો કે તે તેને દુઃખી નહોતો જોઈ શકતો. આ માટે તેને છ અંકનો પાસવર્ડ ચેન્જ કરી ચાર આંકડાનો કોડ રાખ્યો.

Comments

comments


19,597 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 5