ફક્ત ઈંડા જ નહિ આ મરધીનું આખું શરીર કાળું

not only Hen eggs but the whole body black

તમે આજસુધી રંગબેરંગી મરઘી વિષે સાંભળ્યું હશે.. અને કદાચ તમે તેનો સ્વાદ પણ ચાખ્યો હશે, પણ શું તમે ક્યારેય એવી મરધીને જોય છે કે જે તેના ઈંડાથી લઇને આખું શરીર જ કાળું હોય.સંભાળવામાં આ થોડું અજીબ લાગે છે પણ આ સત્ય છે. આ મારધી નો માત્ર રંગ જ નહી પણ એક એક અંગ કાળું છે.

not only Hen eggs but the whole body black

મરધીની આ પ્રજાતિને આયમ સીમાની ના નામથી ઓળખવામાં આવે છે. ફક્ત આટલું જ નહિ આ મરધીને ‘પોલ્ટ્રી ક લેમ્બોરગીની’ પણ કહેવાય છે. આ દુર્લભ મરધીની પ્રજાતિને મુખ્ય રૂપે ઇન્ડોનેશિયા માં જોવા મળે છે.

not only Hen eggs but the whole body black

આ મરધીના ચીકનને રોયલ ચીકન માનવામાં આવે છે. હાડકાથી લઈને તેનુ ચીકન અને ચામડી પણ કળા રંગની હોય છે. તેનું લોહી કાળા રંગનું નથી હોતું પણ સામાન્ય લોહીથી તે ધણું જાડુ હોય છે.

not only Hen eggs but the whole body black

તમને આ જાણીને નવાઈ લાગશે કે આયમ સીમાની પ્રજાતિની મરધીની કિમત સાડા બાર હાજર રૂપિયા સુધીની હોય છે. તેના આ કાળા રંગની પાછળનુ કારણ ફાઈબ્રામેલાનોસીસ નામની જેનેટિક કંડીશન માનવામાં આવે છે.

not only Hen eggs but the whole body black

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,877 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 35

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>