અરબોની સંપત્તિ ધરાવતા આ છે નવા ઇન્સ્ટાગ્રામ અરબપતિ

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

અમેરિકાના લોસ એન્જલસમાં રહેતા બિલિયોનેર બિઝનેસ ટોની ટૌટૌની ઇન્સ્ટાગ્રામને કારણે ખૂબ ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર ટોનીએ જે તસવીરો પોસ્ટ કરી છે તેમાં પ્રાઇવેટ જેટ્સ, સુપરકાર્સ, હોટ બિકિની ગર્લ્સ અને ડોલર્સનો ઢગલો જોવા મળે છે. આવી અત્યંત ભડકીલી તસવીરોને કારણે માત્ર આઠ જ મહિનામાં ફોલોઅર્સની સંખ્યા સાડા સાત લાખ કરતાં વધુ થઇ ગઇ છે.

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

42 વર્ષનો આંત્રપ્રિન્યોર અત્યંત વૈભવી અને ભપકાદાર લાઇફ માટે જાણીતો છે. ઇન્ટાગ્રામ પર ટોની ડોલર્સના ઢગલા, હોટ બિકિની મોડેલ્સ સાથે તસવીરો પોસ્ટ કરે છે. જે રીતે ટોનીના ફોલોઅર્સની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તે પ્રમાણે ટોનીને ‘ન્યૂ કિંગ ઓફ ઇન્સ્ટાગ્રામ’ તરીકે જોવામાં આવી રહ્યો છે.

ટોની ઇન્સ્ટાગ્રામ પર @lunatic-living એકાઉન્ટથી ફોટોગ્રાફ્સ પોસ્ટ કરે છે. પોતાના રિલેશનશિપ અંગે ટોની કહે છે કે, યુવાનીમાં જ્યારે હું સિંગલ હતો ત્યારે મેં ઘણી યુવતીઓ-મહિલાઓને ડેટ કરી છે. લોસ એન્જલસમાં રહેતો યુવાન ધારે તે કરી શકે છે.

ડોલર્સમાં આળોટતો ટોની.

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

લોસ એન્જલસમાં રહેતા ટોનીએ 19 વર્ષની ઉંમરે પહેલો બિઝનેસ કર્યો. તે ઉંમરે તેણે હોલિવૂડ, કેલિફોર્નિયામાં એક નાઇટક્લબ ખરીદ્યું. તે નાઇટક્લબ બાદમાં ખૂબ જ પોપ્યુલર થયું ને ટોનીને તેમાં ખૂબ કમાણી થઇ.

ટોની જણાવે છે કે, નાઇટક્લબમાં થયેલી કમાણીમાંથી મેં બીજું નાઇટક્લબ ખરીદ્યું અને બાકીના રૂપિયાનું કાર ડીલરશિપ, રેસ્ટોરાં અને બાર સહિતના કેટલાંય બિઝનેસમાં રોકાણ કર્યું. હું બિઝનેસને સફળ બનાવીને વેચી દઉં અને નફામાં ભાગીદારી રાખું આમ ધીમે ધીમે મારી સંપત્તિ વધી.

ટોનીની ભપકાદાર બોલ્ડ તસવીરોની ઘણાં લોકો નિંદા પણ કરે છે. તે જણાવે છે કે, ઘણાં નારીવાદી લોકો મારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો ભારે વિરોધ કરતાં હોય છે તેની મને જાણ છે, પરંતુ મને તમામ પ્રકારની વસ્તુઓ કરવી ગમે છે. મારા ફેન્સ માટે ઘણી વસ્તુઓ કરવી મને ગમે છે. જેમ કે, મારી એક ફિમેલ ફેનના બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ માટે મેં જ પૈસા આપ્યા હતા, જ્યારે બાળકો માટે કામ કરતી સંસ્થાને મેં ટ્રક ભરીને ગિફ્ટ્સ મોકલાવી હતી.

હાલમાં જ ટોની ટૌટૌનીની એક નવી ગર્લફ્રેન્ડ બનાવી છે, પરંતુ ટોનીએ કહ્યું કે, મારું રિલેશનશિપ સ્ટેટસ ભલે બદલાય પણ મારી લાઇફ સ્ટાઇલ નહીં બદલાય.

સુપર રિચ લોકોનો પોકર રૂમ.

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

પ્રાઇવેટ જેટની પાંખ પર હોટ મોડેલ.

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

પાર્ટીમાં યુવતીઓ પર ઢગલો ડોલર્સ ઉછાળતો ટોની.

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

બોક્સર મે વેધર સાથે સુપર રિચ ટોની.

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

શરાબનો શોખીન ટોની.

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

પ્રાઇવેટ જેટનો ઢગલો.

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

પ્રાઇવેટ હેલિકોપ્ટર.

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

પ્રાઇવેટ બીચ પર ટોની.

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagraman

પ્રાઇવેટ જેટ સાથે ટોની.

Private jets, Hot Girls and dollars hephanare new billionaires instagramanસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,316 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>