પ્રકૃતિએ પોતાના હાથોથી સર્જેલું આ છે દુનિયાનું સૌથી ઉંચુ ગરમ પાણીનું ઝરણું

geyser

યલોસ્ટોન નેશનલ પાર્ક’ માં દુનિયાનો સૌથી વધારે પ્રાકૃતિક ગિઝર (ગરમ પાણીના ફુવારા, ઝરણાં) મળે છે. પ્રાકૃતિક ગિઝર એ એક પ્રકારે ફુવારો હોય છે, જેમાં પાણી જમીનની અંદરથી એક ફાઉન્ટેન રૂપે નીકળતું હોય છે.

આ પાર્ક દુનિયાનો એકમાત્ર એવો પાર્ક છે જ્યાં સૌથી ઊંચા ગરમ પાણીના ઝરણા છે. આ પાર્કમાં આવતા લોકો માટે આ અટ્રેક્શન, લેન્ડસ્કેપ બનેલ છે. આ જગ્યાને સ્વયમ પ્રકૃતિએ બનાવેલ છે.

આ બ્યુટીફૂલ પાર્કમાં લગભગ 300 જેટલા પ્રાકૃતિક ગિઝર છે. જોકે, આ બધામાં પ્રસિદ્ધ છે ‘ઓલ્ડ ફેથફુલ’. આમાં નિયમિત રૂપે વિસ્ફોટ થાય છે. પહેલો વિસ્ફોટ 1872 માં થયો હતો. આ વિસ્ફોટ કેવી રીતે થાય છે તે હજુ એક રાજ છે.

ઉત્તર અમેરિકાના વાયોમિંગ, મોન્ટાના અને ઇડાહો રાજ્યમાં રોકી પર્વતમાળાની વચ્ચે 8983 ચોરસ કિ.મી. માં એક જાગૃત મહા જ્વાળામુખી સ્થિત આ પાર્કમાં ધરતી શ્વાસ લે છે તેવું માનવામાં આવે છે. આ જગ્યાએ જતા એક સેકંડ માટે એવું  ફિલ થાય કે જાણે ઘરતો આપણને ડરાવી રહી છે.

આ ઝરણા માં જયારે જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે ત્યારે પાણી 185 ફૂટ અને ઉચાઇ 8400 ગેલન પાર કરીને નીકળે છે. પાણીનું આંતરિક તાપમાન 350 સેલ્શીયસ છે. આ ઉપરાંત આ પાર્કમાં કેટરિંગ, મનોરંજનના સાધનો અને જાનવરો પણ છે.

old-faithful-yellowstone-tour

Old-Faithful

5969110684_2f0c6a0e02_b

gejzir-old-faithful

Comments

comments


11,913 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 6 =