પોતે સુરક્ષિત રહો અને બીજાને પણ રાખો……

fichero_119555_20141205

મોટાભાગે છોકરીઓ એ સાવધાન રહેવાનું વધારે જરૂર છે. જો તમે સાવધાની નહિ રાખો તો કોઈ પણ તમારો ફાયદો ઉઠાવી શકે છે. જનરલી છોકરીઓ ને તેના મમ્મી પપ્પા પોતાના સેલ્ફ ડિફેન્સ (આત્મરક્ષા) અંગે જાગૃત રહેવા કોઈ ને કોઈ સૂચનાઓ તો આપતા જ હોય છે. જો છોકરીઓ તે વાતનું ઘ્યાન રાખે તો આવી અજાણી મુસીબતો થી બચી શકે છે.

Comments

comments


5,279 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 8 =