પોતાની રાશિ અનુસાર ભાગ્યશાળી ગણાય છે આ લકીચાર્મ

il_570xN.389582920_n3g4

એવું મનાય છે કે જો વ્યક્તિ પોતાનું લકીચાર્મ તેની સાથે રાખે તો તેની કિસ્મત હંમેશા તેનો સાથ આપે છે. શાસ્ત્રોનુસાર પ્રત્યેક રાશીનું કોઈને કોઈ વસ્તુ પર વિશેષ પ્રભાવ હોય છે. તેથી આવી વસ્તુઓ સાથે રાખવાથી ગ્રહોનો શુભ પ્રભાવ પડે છે જેમકે….

*  મેશરાશી ના લોકોએ લકીચાર્મ રૂપે પોતાની સાથે લાલ હકીમ પથ્થર રાખવો શુભ મનાય છે.

*  વૃષભરાશી ના લોકો જો પોતાની સાથે સફેદ કોડી રાખે તો તેનું ભાગ્ય પ્રબળ રહેશે.

*  મિથુન રાશિના લોકોએ પોતાની સાથે ગણેશનો રુદ્રાક્ષ રાખવો. આનાથી તમારા કાર્યોમાં વિઘ્ન નહિ આવે.

*  કર્ક રાશિના લોકોએ પોતાની સાથે ચાંદીના ચંદ્રમાં રાખવા. આનાથી તેમના દરેક કાર્યોમાં સફળતા મળશે.

*  સિંહ રાશિના લોકોએ પોતાના માટે લકીચાર્મ તરીકે તાંબાથી બનેલ સૂર્યનું લોકેટ રાખવું. આનાથી આ રાશીને ઘન અને યશ મળશે.

*  કન્યા રાશિના લોકોએ પોતાની સાથે ગણેશજી નો લોકેટ રાખવો.

*  તુલા રાશિના લોકોએ ગૌમતી ચક્ર પોતાની પાસે રાખવું.

*  વૃષિક રાશિના લોકોને હાથીના દાંતથી બનેલ કોઈ વસ્તુ કે લોકેટ રાખવું. આં તેમનો લકીચાર્મ છે.

*  ઘનું રાશિ ના જાતક લોકોએ પોતાના લકીચાર્મ રૂપે પોતાની સાથે સુકા હળદરનો ગાંઠીયો રાખવો.

*  મકર રાશિના લોકોએ ફિરોઝી રત્ન કે લોકેટ રાખવું.

*  કુંભ રાશિના દેવતા શનિદેવ છે. આ રાશિના લોકોએ અષ્ટ ધાતુની અંગુઠી પહેરવી.

*  મીન રાશિના લોકોએ લકી ચાર્મ રૂપે સોનાની ચેન કે અંગુઠી ઘારણ કરવી.

Comments

comments


9,562 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 6