પૃથ્વી પર મળી આવ્યો વિશ્વનો સૌથી મોટો અને રહસ્યમયી પથ્થર

cd177403bda943b0f31bf5d8a5731ddd

અત્યાર સુધી તમે પથ્થરો એટલે કે સ્ટોન્સ તો જોયા જ હશે, જે મીડીયમ કદ ના હોઈ છે પણ શું તમે સંસારનો સૌથી જાયન્ટ પથ્થર જોયો છે? જો નથી તો વાંચો અમારો આ લેખ…

હાલમાં જ ‘બોસ્નિયા‘ માં એક એવો પથ્થર મળી આવ્યો છે કે જેને લઈને વૈજ્ઞાનિકો પણ છે લાચાર. વૈજ્ઞાનિકો ને એ ખબર નથી પડતી કે દુનિયાનો આ સૌથી વિશાળ પથ્થર આવ્યો ક્યાંથી અને આ કઈ સભ્યોનો છે. આ બોસ્નિયાના જંગલ માંથી મળી આવ્યો છે. આ પથ્થર 30 ટન વજન ઘરાવે છે.

આ અજીબ પથ્થરમાં સૌથી વધુ માત્રા માં લોઢું મળી આવ્યું છે. અમુક ઇતિહાસકારોનું માનવું છે કે આ સંસાર નો સૌથી મોટો પથ્થર છે, જેઓ પાછલા પંદર વર્ષથી આની તલાશ માં હતા.

ખરેખર, આ પથ્થર જમીન સાથે જોડાયેલ છે અને આને કોઈક સભ્યતા નું પ્રતીક માનવામાં આવે છે. આ સમગ્ર રીતે પ્રાકૃતિક રીતે બનેલ છે કે નહીં તે અંગે કોઈની પાસે જાણકારી ઉપલબ્ધ નથી.

570f7671c46188047b8b458f

this_huge_stone_ball_in_bosnia_remains_a_mystery_for_scientists_640_08

2016-04-11T151230Z_01_DAD03_RTRIDSP_3_BOSNIA-STONE-11-04-2016-17-04-01-997

7ed648f3e9d3c7f7c4173190047fadf3

16-archaeologis

Comments

comments


14,372 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 6