પુરુષો તો બટાકા જેવા હોય છે, કેમકે…..

Funny_Monkey_Wallpape

પુરુષ સદા સુખી, સાત કારણ રાખો લખી..!!

* જીંદગી આખી એક સરનેમ..!!

* ફોન પર વાત 30 સેકંડ..!!

* પાંચ દિવસની ટૂર, એક જીન્સ કાફી..!!

* આમંત્રણ નહીં તોય દોસ્તી પાકી..!!

* જીંદગી આખી એક હેરસ્ટાઇલ..!!

* ગમે તેવી ખરીદી માટે 25 મિનિટ કાફી..!!

* બીજાના કપડાની અદેખાઈ નહીં. આજનું પહેરેલ શટૅ આવતી કાલની પાર્ટી માં ચાલે..!!

ટુંકમા…. બટાકા જેવો…. ગમે તે શાકમાં એડજસ્ટ થાય…!!

Comments

comments


7,823 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 11