પુરુષોત્તમ માસમાં શિવને જલ્દી પ્રસન્ન કરવા હોય તો આ રીતે કરો


પુરુષોત્તમ માસમાં શિવને જલ્દી પ્રસન્ન કરવા હોય તો આ રીતે કરો
કહેવાય છે કે ભગવાન ભોળાનાથ ખૂબ જ્લદી પ્રસન્ન થઈ જાય છે, તેથી જ તેમને આશુતોષ કહેવાયા છે. શિવમહાપુરાણમાં કહેવાયું છે કે ત્રિ દલમ્ ત્રિ ગુણાકારમ્,

ત્રિનેત્રમ્ ચ ત્રયાયુધમ્ .
ત્રિ જન્મ પાપ સંહારમ્, એક બિલ્વ શિવાર્પણમ્.

ભગવાન ભોળાનાથ-

અર્થાત, ત્રણ દળ (પક્તિં)થી યુક્ત એક બિલ્વ પત્ર જે આપણે શિવને અર્પણ કરીએ છીએ., તે આપણા ત્રણ જન્મો અને પાપોને નાશ કરે છે તથા ત્રિગુણાત્મક શિવની કૃપા ભૌતિક સંશાધનોથી યુક્ત હોય છે. અધિક માસમાં ભગવાન ભોળાનાથને આ  અર્પણ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.

પુરુષોત્તમ માસ અથવા અધિક માસ અંતર્ગત દરેક સોમવારે શિવલિંગ પર શિવામુઠ્ઠી ચઢાવવામાં આવે છે. જેમાં –

  • પ્રથમ સોમવરે કાચા ચોખા એક મુઠ્ઠી ચઢાવવા શુભ માનવામાં આવે છે.
  • બીજા સોમવારે સફેદ તલ એક મુઠ્ઠી ચઢાવવામાં આવે છે.
  • ત્રીજા સોમવારે મગ એક મુઠ્ઠી ચઢાવવામાં આવે છે.
  • ચોથા સોમવારે જવ એક મુઠ્ઠી ચઢાવવામા આવે છે.
  • જો પાંચમો સોમવાર આવે તો સત્તુ ચઢાવવાનું મહત્વ છે.
  • ભગવાન શિવની આ રીતે આરાધના કરવાથી આપણી તમામની મનોકામના પૂર્ણ થાય છે.
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,106 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>