પિતા વિશેની Feelings તેમના બાળકો શબ્દોમાં ન કરી શકે વ્યક્ત!

4

બાળકો માટે ઈનફેક્ટ દરેક વ્યક્તિઓને પોતાના પિતા માટે ઘણી બધી ભાવાત્મક ફીલિંગ્સ હોય છે. જે તેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકે. તેમ છતા પણ પિતા પોતાના બાળકનો ચહેરો જોઈએ તેના મનની પોતાના પ્રત્યેની તમામ લાગણીઓ જાણી જાય છે. આનું નામ જ પિતા છે.

મારા પિતા મારા માટે દુનિયાના સૌથી ‘ગ્રેટેસ્ટ ફાધર’ છે અને તમારા માટે પણ હશે. મોટાભાગના તમામ લોકોનો લગાવ તેના માતા-પિતા જોડે જ હોય છે. પણ દીકરીઓનો વધારે લગાવ તેના પિતા સાથે જ હોય છે.

પિતા જ બાળકોના સાચા ‘Hero’ હોય છે, જે તેમના મિત્ર અને સાચા એડવાઈઝર જિંદગીના હરેક મોડ પર બને છે. દરેક વ્યક્તિ માટે પિતા વિષે Feelings એટલી બધી હોય છે કે તેને વ્યક્ત ન કરી શકાય પણ શબ્દોમાં જરૂર દર્શાવી શકાય. અહી ફાધર વિષે થોડી Feelings દર્શાવી છે. તો વાંચો…

1

2

3

4

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,629 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>