પિઝ્ઝા લવર્સ માટે નટ્સ વિથ ચોકલેટી પિઝ્ઝા

સામગ્રી

DSC_0237

*  ૨ પિઝ્ઝા ના રોટલા,

*  ૨ ટીસ્પૂન ન્યુટેલા ક્રીમ,

*  ૨ ટીસ્પૂન ટુકડા કરેલ બદામ,

*  ૨ ટીસ્પૂન ટુકડા કરેલ અખરોટ,

*  ૨ ટીસ્પૂન ચોકલેટ ચિપ્સ.

રીત

પિઝ્ઝા ના રોટલા લઇ તેની ઉપર ન્યુટેલા ક્રીમ લગાવવું લગભગ ૨ ચમચી જેટલું બંનેમાં. પછી આને સ્પ્રેડ કરી નાખવું.

ત્યારબાદ આમાં ટોપિંગ તરીકે બંને પિઝ્ઝા પર એકાદ ચમચી જેટલી ટુકડા કરેલ બદામ, ટુકડા કરેલ અખરોટ અને ચોકલેટ ચિપ્સ નાખવું.

હવે આ પિઝ્ઝા ને પ્રીહીટેડ ઓવનમાં ૧૮૦ ડીગ્રી તાપમાને બેક કરવા મુકવું. હવે આ ક્રિસ્પી પિઝ્ઝાને સર્વ કરો.

Comments

comments


4,129 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 36