પાગલ માસ્તર

પાગલ માસ્તર

મગનલાલ માસ્તર: “છોકરાઓ, ગરમીમાં વસ્તુઓનું વિસ્તરણ થાય છે તેનું એક ઉદાહરણ આપો.”

મનીયો: “ગરમીમાં અમારું વેકેશન બે મહિનાનું હોય છે. અને ઠંડીમાં દશ દિવસનું થઇ જાય છે.”


મગનલાલ માસ્તર: “જેમની જન્મ સાલ ૧૯૫૬ છે, તેમની ઉમર અત્યારે શું હશે?”

મનીયો: “પેલા એ તો કહો એ સ્ત્રી છે કે પુરુષ?”


મગનલાલ માસ્તર: “બંઝર જમીન કોને કહેવામાં આવે છે?”

મનીયો: “જ્યાં કઈ ના ઉગે તેને”

માસ્તર: “ઉદાહરણ રૂપે બંઝર જમીન બતાવો”


ટીનીયો: “તમે જ કહો સાહેબ, જે કામ કર્યું જ નથી તેની સજા કેમ મળે?”

માસ્તર: “હા તેની સજા ના જ થવી જોઈએ.”

ટીનીયો: “ઠીક છે, આજે મેં સ્કુલનું હોમવર્ક નથી કર્યું.”


માસ્તર: “ગ્રીસ ના એલેકઝાંડર ધ ગ્રેટ અને ભારતના અશોક ધ ગ્રેટ વચ્ચે કઈ બાબતનું સામ્ય છે?”

મનીયો: “બેય જણાના બાપાનું નામ એક સરખું છે.”

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,112 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>