પહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલ, જુઓ તસવીર

પહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલ

રોમાનિયામાં ફેગારસની પહાડીઓ પર હાલમાં લગ્ન કરનાર કપલ્સ માટે અનોખુ ચર્ચ અને હોટેલ તૈયાર કરાયા છે. અસલમાં અહીં ભારે બરફવર્ષા થઈ રહી છે. એવામાં સમુદ્રતળથી લગભગ 6700 ફુટની ઉંચાઈ પર સ્થિત બાલિયા લેક પર જામેલા બરફને કાપીને આઈસ ચર્ચ અને ભવ્ય હોટેલનું નિર્માણ કરાયુ છે. રોમાનિયાની એક સંસ્થા છેલ્લા 5 વર્ષથી ચર્ચ અને હોટેલનું નિર્માણ આઈસ આર્ટિસ્ટ પાસે કરાવે છે. દરવર્ષે અહીં હજારોની સંખ્યામાં લોકો દેશ-વિદેશમાંથી આવે છે.

પહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલ

હોટેલમાં પ્રવાસીઓને રોકવા માટેની પણ વ્યવસ્થા કરાઈ છે. અહીં સુવા માટે બેડ, બેસવા માટે ખુરશી અને ટેબલની પણ વ્યવસ્થા છે. તે પણ બરફમાંથી બનેલા છે. તેને વોટરપ્રુફિંગ કરાય છે. જેથી સુતા અને બેસતા સમયે કપડાં સુરક્ષિત રહે.

પહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલ

પહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલ

પહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલ

પહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલ

પહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલ

પહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલ

પહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલ

પહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલપહાડો વચ્ચે બરફથી જામેલા સરોવરને કોતરી બનાવાયુ ચર્ચ અને હોટેલ

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,025 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>