પર્વતોથી ઘેરાયેલ અને ભારતનું સ્વીત્ઝરલૅન્ડ ‘કૌસાની’ છે બેહદ સુંદર

Himalaya-Darshan-Resort-photos-Exterior

કૌસાની અત્યંત બ્યુટીફૂલ પર્વતીય સ્થળ છે. આ ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જીલ્લાથી ૫૩ કિમી ની ઉત્તરે સ્થિત છે. કોસી અને ગોમતી નદીની વચ્ચે વસેલું કૌસાની ભારતનું ‘સ્વીત્ઝરલૅન્ડ’ છે.

અહીના પ્રાકૃતિક નઝારા, ખેલ અને ઘાર્મિક પર્યટક સ્થળ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.  કૌસાની માંથી તમે ઊંચા ઊંચા બરફથી ઢંકાયેલ નંદા દેવી પર્વતની શ્રુંખલા, ત્રિશુલ અને નંદાકોટ ને જોઈ શકો છે. આ એક પર્વતીય પર્યટક સ્થળ છે. આ સમુદ્રતટથી 6075 ફૂંટની ઊંચાઈએ વસેલ છે.

આ પ્લેસ પ્રાકૃતિક સૌન્દર્યથી ભરપુર છે. આ સિવાય કૌસાની મંદિરો, ચા ના બગીચા અને આશ્રમો માટે પણ પ્રખ્યાત છે. પ્રસિદ્ધ હિન્દી કવિ સુમિત્રાનંદની જન્મભૂમિ પણ કૌસાની જ છે. આ સિવાય અહી જોવા લાયક ઘણું બધુ છે. અહી મોટાભાગે ચીડના વૃક્ષો ઉગે છે.

-53235_8630

અહી તમે અનાસક્તિ આશ્રમ (ગાંધી આશ્રમ), લક્ષ્મી આશ્રમ, પંત સંગ્રહાલય, કોટ બ્રમ્હરી, બાગેશ્વર અને અનેક શિવ મંદિરો વગેરે કૌસાની આસપાસના સ્થળો છે જેમાં તમે ફરી શકો છો. એડવેન્ચર લોકો માટે અહી સાહસિક જગ્યાઓ છે જેમકે, ટેકિંગ અને રોક ક્લાઈમ્બીંગ વગેરે…

અહી તમે તમારા મન મુજબ કોઈ પર સિઝનમાં જઈ શકો છો. પરંતુ અહી જવાની બેસ્ટ સીઝન એપ્રિલ થી જુન છે. કારણકે આ સમયે અહીનો મોસમ ખુબ જ ખુશનુમા રહે છે. તેથી તમે પૂરેપૂરી પ્રકૃતિને માણી શકો છો.

મહાત્મા ગાંધીને કૌસાની ખુબ જ પસંદ છે અને તેનો નઝારો સ્વીત્ઝરલૅન્ડ સાથે મળતો આવે છે તેથી તેમણે કૌસાનીને ‘સ્વીત્ઝરલૅન્ડ’ નું નામ આપ્યું.

kasauni

image1270

1071e3757520bba7d65ae3c183f9bd23

pn2-940x434

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,508 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>