પત્ની સાથે રોજ નવો આનંદ માણવો હોય તો અપનાવો આ આઈડિયા

Romantic-couple-romance

જીવન માં દરેક પતિપત્ની એવી ઈચ્છા હોય છે કે તેઓ જીવનની હરપળ મોજ-મસ્તી અને સુખ થી માણે. જો તમારે જીવનની શરૂઆતથી અંત સુધી તમારી પત્ની સાથે રોમાન્સ ની મજા નો ભરપુર આનંદ માણવો હોય તો આ ટીપ્સ તમને ખુબ જ ઉપયોગી બનશે.

* સવારમાં બેડ પરથી જાગતાની સાથે તમારી સ્વીટહાર્ટ ને પ્યારભર્યું ચુંબન આપી Good Morning વિશ કરો. તેમજ સવારે ઓફીસે જતા પહેલા તેના ગાલ પર અથવા હોઠ પર પ્યારી પપ્પી આપી આલીંગન આપો.

* ઓફીસના ફ્રી સમયમાં તમારી પત્ની ને I LOVE YOU, I MISS YOU જેવા રોમેન્ટિક મેસેજ, કે સેલ્ફી મોકલી તમારી પત્ની ને રોમેન્ટિક બનાવો.

* તમારી પત્ની ની હોબી જાણી તેની પસંદગીની સરપ્રાઈઝ ગીફટ આપો. તેની સાથે ખુલ્લા દિલથી વાતો કરો. તમે તેના માટે સ્પેશલ છો તેનો અહેસાસ કરવો. તેના જીવનની દરેક નાની-નાની ખુશી પૂરી કરી તેને હંમેશા ખુશ રાખો. તમે તમારી પત્ની ને સાચા દિલથી ચાહો છો તેવું તેને ફીલિંગ કરવો.

Man-Gives-His-Love-Flowers

* તમારા બેડરૂમમાં લાઈટ કેન્ડલ્સ, મનમોહક સુગંધિત ફૂલો, રોમેન્ટિક મ્યુઝીક તેમજ તમારી પત્ની ની પસંદગીની જાણ બહારની ચીજ-વસ્તુ ની સજાવટ પત્ની સાથે લાંબા સમય સુધી રોમાન્સ કરવા માટે મદદરૂપ થશે.

* તમારી પત્નીને ગરદન પર ચુંબન કરી, શોલ્ડર રબ કરી તેમજ ધીરે-ધીરે લીપ ટુ લીપ બાઈટ આપી તેને રોમાન્સ માટે ઉતેજીત કરો.

* તમારી પત્ની ના વાળ સાથે રમો અથવા તમારા હાથની આંગળીઓનો હલકો સ્પર્શ તેના અંગો પર ફેરવી તેનો મુડ બનાવો.

* તમારી પત્નીનું પસંદગીનું પરફ્યુમ લગાઓ તે તમને તેની વધુ નજીક લઈ જશે.

* સુગંધીદાર તેલથી હલકા હાથે બોડી મસાજ આપો. તેના કમજોર બિંદુ ને ધ્યાનમાં રાખો. શરીરના કયા અંગ ને સ્પર્શ કરતી વખતે વધારે ઉતેજીત થાય છે તે ધ્યાન રાખી તેને વધુ રોમેન્ટિક બનાવો.

maxresdefault

Comments

comments


17,402 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 14