પતિ (ગુસ્સા માં) : શું તે મને કૂતરો કહ્યો….

Husband-wife-ZW-e1441806863185-730x430

પતિ (ગુસ્સા માં) : શું તે મને કૂતરો કહ્યો….

.
પત્ની ચુપ
.
પતિ : શું તે મને કૂતરો કહ્યો….

પત્ની : નથી કીધું, પ્લીઝ હવે
ભોકવાનું બંધ કરો…

***********************

વૃદ્ધ થવાની પહેલી નિશાની શું છે?
ડાર્ક સર્કલ્સ?
નહિ

દવાઈઓ?
નહિ

ટકલુ થવું?
નહિ

તો પછી શું?
જયારે પત્ની શક કરવાનું બંધ કરી દે….!!

***********************

એક અમેરિકી ડોક્ટર ભારત આવ્યો,
બુક સ્ટોલ પર એક બુક જોતા જ
તેને હાર્ટ અટેક આવ્યું….

બુકનું નામ હતું –
30 દિવસ માં ડોક્ટર કેવી રીતે બનાય?
કિંમત ૨૦ રૂપિયા.

***********************

ટીચર : પપ્પુ, તે આજે ફરીવાર તારું
હોમવર્ક નથી કર્યું, બોલ હવે તને
શું સજા આપુ…

પપ્પુ : ટીચર, આ મારી બાજુ વાળી
છોકરીએ પણ નથી કર્યું, અમને
બંને ને બાથરૂમ માં પૂરી દો…!!

***********************

Teacher : દુનિયામાં સૌથી ધેર્યશીલ વ્યક્તિ કોણ છે?
.
.
.
.
Pappu : સની લિયોન નો cameraman

***********************

દિલે કહ્યું કે દોસ્તો ને message કરું
Mobile ઉઠાવ્યો,

પછી વિચાર્યું રહેવા દઉં, દિલ તો પાગલ છે

પછી ફરીવાર વિચાર્યું કે દિલ પાગલ
હોય તો શું થઇ ગયું,
દોસ્ત ક્યાં normal છે!!!

Comments

comments


13,128 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 6 =