…પણ જરૂરી તો એ છે કે એક પળ માં તમે કેટલું જીવ્યા??

BIG_0012932707

જે દિવસે મૃત્યુ થશે, તે દિવસે બધા પૈસા બેંકમાં જ રહી જશે…

એક ચીની સોફ્ટવેર એન્જિનિયર નું મૃત્યુ થયું, એ પોતાની વિધવા પત્ની માટે બેંકમાં ૨.૯ મિલિયન ડોલર મૂકી ગયો. પછી વિધવા એ જવાન નોકર સાથે લગ્ન કરી લીધા….

નોકરે કહ્યું, “હું હંમેશા વિચારતો હતો કે હું મારા માલિક માટે કામ કરું છુ પણ, હવે મને સમજાયું કે આ તો માલિક આખી જિંદગી મારા માટે કામ કરતા હતા.”

બોધ: જરૂરી તો એ છે કે વઘારે ઘન ભેગું કરવાને બદલે વધારે જીવવું…..

*  મોંધા ફોનમાં ૭૦ % ફંક્શન બિનઉપયોગી રહી જાય છે….

*  મોંધી કારની ૭૦ % સ્પીડનો ઉપયોગ જ નથી થતો…

*  આલીશાન મકાનનો ૭૦ % હિસ્સો હંમેશા ખાલી જ રહે છે…

*  પુરા કબાટમાંથી ૭૦ % કપડા તો પડ્યા જ રહે છે…

*  પુરા જીવનની કમાણીનો ૭૦ % હિસ્સો બીજા માટે રહી જાય છે…..

*  ૭૦% ગુણોનો જીવનમાં ઉપયોગ પણ થતો નથી….

પણ, જે ૩૦ % વાપરીએ છીએ એ કેવી રીતે વાપરશો??

જીવનનો સાચો મતલબ સમજો….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,955 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>