ન્યુઝીલેન્ડ એકમાત્ર એવો દેશ છે જેમાં એકપણ સાંપ નથી, જાણો આના વિષે….

45901_new-zealand

ન્યુઝીલેન્ડ નું કુલ ક્ષેત્રફળ ૨૬૯,૦૦૦ વર્ગ કિલોમીટર છે. ન્યુઝીલેન્ડ ની રાજધાની વેલિંગ્ટન (wellington) છે. આ દેશનું સૌથી મોટું શહેર ઓકલેન્ડ (auckland) છે. અંગ્રેજી અને માઓરી અહીની ઓફીશીયલ ભાષા છે. અહીની મુદ્રા ડોલર છે.

*  ન્યુઝીલેન્ડ ના નાગરિકોને ‘ન્યુઝીલેન્ડર’ અથવા ‘કિવી’ (kiwi bird) કહેવાય છે. કિવી એક પક્ષી છે, જે અહીનું રાષ્ટ્રીય પક્ષી છે.

*  ન્યુઝીલેન્ડ ની કુલ વસ્તીમાંથી ફક્ત ૫ ટકા જ માનવી છે, બાકી બધા જાનવરો છે.

*  ન્યુઝીલેન્ડ માં સૌથી નાના આકારમાં ડોલ્ફિન માછલી મળી આવે છે.

*  ન્યુઝીલેન્ડ ની ‘ધ બ્લુ લેક’ (Blue Lake) નામની નદીનું પાણી સૌથી ચોખ્ખું છે.

*  ન્યુઝીલેન્ડ માં એકપણ સાંપ નથી.

*  ન્યુઝીલેન્ડ ચારેકોર થી સમુદ્ર વચ્ચે ઘેરાયેલ છે. તેથી ન્યુઝીલેન્ડમાં તમે કોઈપણ જગ્યાએ જશો તો સમુદ્ર તમારાથી વધારેમાં વધારે ૧૨૮ કિલોમીટર દુર હોઈ શકે છે.

20170118214029

*  ન્યુઝીલેન્ડ માં હાઈસ્કૂલ ના બાળકોને શિક્ષણ ઉદ્દેશ્યથી યુરેનિયમ અને થોરિયમ જેવા વિસ્ફોટક પદાર્થ સાથે રાખવા માન્ય છે. જોકે, આ ફાટે એટલેકે બ્લાસ્ટ થઇ જાય તો દસ લાખ ડોલર સુધીનો દંડ અવશ્યપણે થાય છે.

*  આને સૌથી ઓછી વસ્તી વાળો દેશ મનાય છે. અહીની જનસંખ્યા ફક્ત ૪૫ લાખ જ છે.

*  અહીના લોકો ને કાર્સ માં ખુબ જ દિવાનગી છે. તેથી જ માત્ર ૪૫ લાખ વસ્તીમાં ૨૫ લાખ કાર્સ છે.

*  ન્યુઝીલેન્ડ માં પેન્ગુઇન્સ (penguins) ની સૌથી વધુ પ્રજાતિઓ મળી આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,325 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>