નેલ પોલીશ નું આ જોખમ જાણીને તમારા પણ ઉડી જશે હોશ!!

Nail polish might cause health issues in janvajevu.com

શું તમે જાણો છો તમારા નખની સુંદરતા વધારવા માટે તમે જે નેલ પોલીશ નો ઉપયોગ કરો છો તે કેટલું ખતરનાક હોઈ શકે? આખી દુનિયામાં બધા લોકોની પસંદગીની આ બ્યુટી પ્રોડક્ટ ઘણા બધા પ્રકારની બીમારીઓ પેદા કરે છે.

જો તમે આના શોખીન હોવ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું જરૂર છે. નેલ પોલીશનો ઉપયોગ કરનાર અને તેની સુગંધ સુંઘનાર કોઇપણ વ્યક્તિ બીમારીઓનો શિકાર થઈ શકે છે. નેલ પોલીશમાં ટોલીન નામનો એક કેમિકલ હોય છે. જેને સુંઘવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

Nail polish might cause health issues in janvajevu.com

નેલ પોલીશમાં રહેલ ટોલીનથી થતી બીમારીમાં સૌથી વધારે જોખમ મગજની ક્ષતિમાં થાઈ છે. ખુબજ વધુ ટોલીન સુંઘવાથી મગજના કોષ મરી જાઈ છે. ટોલીન નો ઉપયોગ દિવાલો અને ગાડીને રંગવાના પેઈન્ટમાં કરવામાં આવે છે.

કારણ એ છે કે આનો ઉપયોગ કરવા લોકો દિવાલો અને ગાડીને રંગતી વખતે માસ્ક પહેરે છે. જોકે, નેલ પોલીશને લોકો જોખમ સાથે જોડીને નથી જોતા તેનું કારણ એ જ છે કે આ હાનિકારક ન લાગીને ખુબ આકર્ષક લાગે છે. પરંતુ, નેલ પોલીશ પણ એ પેઈન્ટ જેટલું જ હાનિકારક છે. જો તમે રોજ આનો પ્રયોગ કરતા હોઉં તો નેલ પોલીશ કરતી વખતે માસ્ક પહેરવું એ એક સારો ઉપાય છે.

Nail polish might cause health issues in janvajevu.com

Comments

comments


9,220 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 17