નાસ્તામાં બનાવો સુકા પાસ્તા

સામગ્રી

Twist_Pasta

* ૧ ટેબલ સ્પૂન તેલ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧ કપ વોલ વીટ ફૂસીલી પાસ્તા,

* ૧૧/૨ ટેબલ સ્પૂન મિક્સ હર્બ્સ,

* ૧/૨ ટેબલ સ્પૂન મરીનો ભૂકો.

રીત

નોનસ્ટીક પેનમાં પાસ્તા બાફવા માટે જરૂરત મુજબ પાણી નાખીને તેમાં તેલ, સ્વાદાનુસાર મીઠું નાખીને પાણીને થોડું ઉકળવા દેવું પછી તેમાં વોલ વીટ ફૂસીલી પાસ્તા નાખી મિક્સ કરવા. આને અડધા જ બાફલા એટલે કે ૧૦ મિનીટ સુધી બોઈલ કરવા.

પછી આને ચારણી વડે ચાળીને પાણી કાઢી નાખવું અને તેની ઉપર ઠંડુ પાણી રેડવું. હવે આ પાસ્તાને મલમલના કપડામાં સુકાવવા માટે ૧૦ મિનીટ સુધી રાખી મુકવા.

પાસ્તાનો મસાલો બનાવવા મિક્સ હર્બ્સ, મરીનો ભૂકો અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ લેવું. હવે એક તવામાં પાસ્તા ફ્રાય કરવા તેલ ગરમ કરવું અને ગરમ થાય એટલે પાસ્તા નાખી બ્રાઉન કલરના થવા દેવા. પછી આ પાસ્તાને બાઉલમાં કાઢી તેમાં તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરવું. આને થોડા ઠંડા થવા દેવા ત્યારબાદ એર ટાઈડ ડબ્બામાં ભરવા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,656 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>