નાસ્તામાં ક્યારેય ન ખાવી આ ચીઝો, આરોગ્ય પર ખરાબ અસર પડે છે

slide-2

* આખો દિવસ મહેનતુ અને સ્વસ્થ રહેવા માટે આપણે નાસ્તો કરીએ છીએ, પણ એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે શું ખાવું જોઈએ અને શું નહિ. તો જાણો કઈ વસ્તુને બ્રેકફાસ્ટમાં ન ખાવી જોઈએ.

* ફળોનું જ્યુસ ન પીવું. કારણકે આમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે. એવામાં બેટર છે કે બ્રેકફાસ્ટમાં જ્યુસ ન પીવો. ખાટ્ટા ફળોને બ્રેકફાસ્ટમાં ન લેવા. એક સંશોધન અનુસાર સંતરા, ખાટ્ટા પાકેલા ફળો અને તેના રસથી ત્વચાનું કેન્સર થવાનો ડર રહે છે.

* ટોસ્ત અને ટોમેટો જેમ પણ ખાઓ. કારણકે આમાં હદથી વધારે કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તો બેટર છે કે કઈક પ્રોટીન વાળી વસ્તુઓ ખાવી.

* લોહીમાં શુગર વધારવા વાળી ચીઝો પણ ન ખાવી. જેમકે પેસ્ટ્રી કે ડોનટને બ્રેકફાસ્ટમાં ખાવાથી શુગરનું પ્રમાણ વધે છે, કારણકે આ વસ્તુ મીઠી હોય છે.

* પેનકેક, ચોકલેટ વગેરે પણ ખાવાથી બચો. સવાર સવારમાં આવી વસ્તુ ખાવાનો અર્થ છે બીમારીઓને આમંત્રણ આપવાનો.

* બર્ગર અને પેટીસ પણ ઓછુ ખાવું. વધારે ઓઇલી ફૂડનું સેવન સવારે ન કરવું.

Comments

comments


9,054 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 20