નાસા આપે છે નોકરી, 70 દિવસ માટે 11.25 લાખનું બમ્પર સેલેરી પેકેજ

NASA's job offer, bumper salary package of Rs 11.25 for 70 days

વિચારો , 70 દિવસ સુધી તમને માત્ર બેડરેસ્ટ કરવા કહેવામાં આવે અને તેની અવેજમાં રૂપિયા 11.25 લાખ રૂપિયા ( 18 હજાર ડોલર) મળવાના હોય તો આશ્ચર્ય ના થાય? હા, આ સત્ય હકીકત છે.નાસાએ આ ઓફર કરી છે.માઇક્રોગ્રેવિટીમાં લાંબો સમય રહેવાના પ્રભાવના મુદ્દે પ્રયોગ સંશોધન કરવા માટે રિસર્ચ બેડરેસ્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં ભાગ લેનારે 70 દિવસ સુધી પથારીમાં સૂતા રહેવાનું છે.અર્થાત હોરિઝોન્ટલ સ્થિતિમાં પૂરો સમય કાપવાનો છે.

બેડરેસ્ટ દરમિયાન વિજ્ઞાનીઓ એક્ટિવિટી તપાસશે

આ અભ્યાસ દરમિયાન વિજ્ઞાનીઓ તે વાતની ચકાસણી કરશે કે એસ્ટ્રોનોટ માટે શૂન્ય ગુરુત્વાકર્ષણની સ્થિતિમાં માંસપેશીઓ , હૃદય અને હાડકાંના કામકાજની દૃષ્ટિએ કઇ કવાયત યોગ્ય રહેશે. આ સંશોધનમાં ભાગ લેનારે આરંભિક બે ત્રણ સપ્તાહ રોજિંદા જીવનની જેમ જ પસાર કરવા પડશે.કુલ મળીને 10 સપ્તાહ પથારી પર સૂતા સૂતા વિતાવવા પડશે.તે દરમિયાન તેઓ માથું નીચું કરીને અને પગને સહેજ ઊંચા કરીને શરીરને પાછળની તરફ જરા લઇ જઇ શકશે.સ્નાન માટે અને પોતાને સ્વચ્છ રાખવા માટે એક પ્લાસ્ટિક બેડપાન અને હાથથી સંચાલિત શાવર હશે.તે પણ હોરિઝોન્ટલ પોઝિશનમાં.તે રીતે સૂતા રહેતાં ભાગ લેનારને પીઠ અને ગળામાં થતા દુખાવાની પણ જાણકારી મળશે.

NASA's job offer, bumper salary package of Rs 11.25 for 70 days

તમામ કામ સૂતા સૂતા

રિસર્ચમાં આરંભિક 14 દિવસ રિકન્ડશનિંગ એક્ટિવિટી માટે રહેશે.તેમાં સૂતા સૂતા જ બેસવું ,સાઈક્લિંગ અને ચાલવાનું પણ સૂતા સૂતા જ હોય છે. સાથે જ નિયમિત ટેસ્ટ દ્વારા એ જાણકારી મેળવવા પ્રયાસ થશે કે નિયમિત કસરતથી શરીરને સામાન્ય અવસ્થામાં આવતા કેટલી મદદ મળે છે.નાસાના આ સંશોધન માટે તંદુરસ્ત સ્પર્ધકોની તલાશ છે.જોકે પ્રયોગમાં ભાગ લેનારી વ્યક્તિ માટે અમેરિકી નાગરિક અને સ્થાયી નિવાસી હોવું જરૂરી છે.તે શરતના પાલન પછી જ તે સંશોધનમાં સહભાગી બની શકશે.

NASA's job offer, bumper salary package of Rs 11.25 for 70 days

બધા કામ બેડ પર જ

રિસર્ચ દરમિયાન કરાવવામાં આવતી કસરત, ચાલવું અને બેઠવાની ક્રિયા પર બેડ પર લેટીને જ કરવાની હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ટેસ્ટ પણ કરવામાં આવશે. નાસા આ માટે સ્વસ્થ લોકોની તપાસ કરી રહ્યું છે. જોકે નાસાએ એક શરત મૂકી લોકોની સંખ્યાને મર્યાદિત કરી દીધી છે. આ શરત છે કે આ ટેસ્ટમાં ભાગ લેનાર વ્યક્તિ અમેરિકન નાગરિક હોવો જોઇએ અથવા ત્યાં સ્થાયી થયેલો હોય તે જરૂરી છે.

NASA's job offer, bumper salary package of Rs 11.25 for 70 days

NASA's job offer, bumper salary package of Rs 11.25 for 70 days

NASA's job offer, bumper salary package of Rs 11.25 for 70 days

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,354 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>