નાસાએ લીધી દુર્લભ તસવીરો, SUN અને MOON એક જ સ્થળે દેખાયા આવા

NASA took the rare photographs, SUN and MOON appeared in the same place

નાસાએ જાહેર કરેલી તસવીરમાં સૂર્ય અને ચંદ્ર

નાસાએ ચંદ્રગ્રહણની અમુક જ ક્ષણો અગાઉ લેવામાં આવેલી એક તસવીર જાહેર કરી છે. એક જ સ્થળે સૂર્ય અને ચંદ્રની પોઝિશનને કંઇક અનોખી રીતે ક્લિક કરવામાં આવી હતી. આ તસવીરોને દુર્લભ માનવામાં આવે છે. જેને ચંદ્રગ્રહણ વખતે લઇ શકાય છે.

આ સૂર્ય અને ચંદ્રનો ગોળાકાર પ્રભામંડળ જેવો લાગે છે. જે 22 ડિગ્રી એંગલ પર એક-બીજા સાથે મળતા દેખાય છે. જોકે આ દ્રશ્ય સૂર્ય અને ચંદ્રના પ્રકાશથી નહીં પરંતુ એટમોસ્ફેરિક આઇસ ક્રિસ્ટલ અને લાઇટના રિફ્લેક્શનથી બને છે. નાસાએ બે ફોટો કમ્પોઝ કરીને આ અદભુત દ્રશ્ય દેખાડવાનો પ્રયાસ કર્યો છે.

NASA took the rare photographs, SUN and MOON appeared in the same place

નોર્વેના ઠંડા આકાશમાં કંઇક આવી તસવીર કેદ થઇ

NASA took the rare photographs, SUN and MOON appeared in the same place

આ તસવીર સ્વિડનની છે

NASA took the rare photographs, SUN and MOON appeared in the same place

પાણી અને આકાશ વચ્ચે સેન ફ્રાંસિસ્કોની સુંદરતા દર્શાવતી તસવીર

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

5,201 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − 3 =