નાની નાની સમસ્યાઓનું આ ઉપાયોથી કરો નિવારણ!

23_A_14_1206x813

લાઈફમાં આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણી બધી સમસ્યાઓ આવે છે. તેથી વારંવાર આપણે ડોક્ટર્સ પાસે ન જઈ શકીએ. જો આ સમસ્યાનું સોલ્યુશન આપણને ખબર હોય તો સરળતાથી આપણે આનાથી છુટકારો મેળવી શકીએ છીએ.

*  જો જયારે ખાતા સમયે વાળ ગળી જવાય તો તે પેટમાં ગયેલ વાળને કાઢી ન શકાય. જયારે આપી સમસ્યા થાય ત્યારે અનાનસ ના ટુકડા કરી તેના પર સિંધવ મીઠું અને મરીનો ભૂકો નાખીને ખાવું. આનાથી પેટમાં રહેલ વાળ ગળી જશે. આ સમસ્યાને દુર કરવા તમે પાકા કેળાનું સેવન પણ કરી શકો છો.

*  જયારે પગમાં કાંટો વાગ્યો હોય કે તે અંદર ગરી ગયો હોય તો તેને કાઢવા માટે પીગળાવેલ ગોળમાં થોડા પીસેલા અજમા નાખી એકમેક કરવું. હવે આ મિશ્રણને ગરમ કરવું અને તે હળવું ગરમ થાય એટલે જ્યાં કાંટો હોય ત્યાં લગાવવું. આમ કરવાથી કાંટો નીકળી જશે.

*  જયારે શરીરના કોઈ અંગોમાં વાગે ત્યારે ઘાવ પડી જાય છે. આ ઘાવમાં જો બેન્ડેજ બાંધવામાં ન આવે તો તેમાં કીડા પડી જાય છે. આ પરિસ્થિતિમાં ઘાવમાં હિંગનો પાવડર ભરવો. આનાથી તેમાં બેક્ટેરિયા નહિ રહે.

*  જયારે ઉલટી જેવું થવા લાગે ત્યારે કાપેલા લીંબુ પર સિંધવ મીઠું અને મરીનો ભૂકો લગાવીને લીંબુ ચૂસવાથી પેટમાં લોચા વળતા હોય કે ઉલટી જેવું થતું હોય તે બધું મટી જશે.

*  જો હોંઠ વધારે ફાંટવા લાગે અને લોહી નીકળતું રહે તો નાભી માં રાઈનું તેલ લગાવવાથી આ સમસ્યા દુર થશે.

Comments

comments


11,266 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 25