નાનકડા અને સુંદર નેપાળ દેશ વિષે interesting facts

the_boon_of_god_(nepal)_18_07_14_117

ક્ષેત્રફળની દ્રષ્ટિએ નેપાળ નાનો દેશ છે. આના વિષે ઘણી બધી રસપ્રદ વાતો છે. નેપાળ હિમાલયના ખોળામાં વસેલ દેશ છે. અહીના સુંદર નઝારાઓ કોઈને પણ પોતાના તરફ સંમોહિત કરે છે. ચાલો જાણીએ આના વિષે રોચક વાતો……

* નેપાળ એક હિન્દૂ રાષ્ટ્ર દેશ છે. અહીની કુલ વસ્તીમાંથી 81.3% હિન્દૂ છે.

* નેપાળમાં ભગવાન બુદ્ધ પ્રત્યે લોકોમાં જબરદસ્ત શ્રધ્ધાની ભાવના જોઈ શકો છો. મહાશીવરાત્રી અહીનો સૌથી મોટો પર્વ છે.

* નેપાળમાં દુનિયાનું સૌથી ધીમું ઈન્ટરનેટ ચાલે છે. અહીની Downloading Speed 256 kbps કરતા પબ ખુબ ઓછી છે.

* દુનિયાનું સૌથી ઊંચું તળાવ ‘તીલીચો’ નેપાળમાં આવેલ છે.

* આ સૌથી શાંત દેશ છે. પાણી એકઠું કરવાના મામલે નેપાળ દુનિયાના બીજા ક્રમે છે.

* સીતાનું જન્મસ્થળ મિથિલા નેપાળમાં આવેલ છે. અહી વિશાળ સીતાનું મંદિર આવેલ છે.

* ક્યારેક નેપાળ ગાંજો અને તમાકુ માટે ખુબ પ્રખ્યાત હતું. પરંતુ હવે અહી ગાંજો અને તમાકુ ખરીદવું, વહેચવું અને વપરાશ કરવું એ ગેરકાયદેસર ગણાય છે.

* નેપાળી ભાષાની લીપી પણ દેવનાગરી છે જયારે હિન્દીની લીપી પણ દેવનાગરી છે.

nepal (1)

* વિનોદ ચોધરી સૌથી પહેલા નેપાળી છે, જેમણે ૨૦૧૩માં અમીર લોકોના લીસ્ટમાંથી એક માનવામાં આવતા હતા.

* વિશ્વના દસ સૌથી ઊંચા પર્વતીય શિખરોમાંથી આઠ નેપાળમાં છે. જેમાંથી 8,848 મીટરની ઊંચાઈ વાળો માઉન્ટ એવરેસ્ટ સૌથી ઉંચો છે.

* અહીની સંસ્કૃતિ ઘણી રીતે ભારત સાથે મળેલ છે, જેમકે નેપાળમાં હાથ મિલાવીને કે ગળે લાગીને નહી પણ હાથ જોડીને અભિવાદન કરવામાં આવે છે, જોકે ભારતમાં પણ લોકોનું અભિવાદન કરવા આ જ રીત અપનાવવામાં આવે છે.

* અહીની પ્રખ્યાત વાનગી ‘મોમો’ છે.

* વિશ્વમાં સૌથી ઊંચું ઘાસ નેપાળમાં ઉગે છે.

* નેપાળમાં કોઈ સ્વતંત્રતા દિવસ નથી મનાવવામાં આવતો. કારણકે, નેપાળ ક્યારેય કોઈ દેશનો ગુલામ નથી રહ્યો.

* ગૌતમબુદ્ધ નો જન્મ કપિલવસ્તુ નેપાળમાં થયો હતો.

* અડધા કરતા વધારે નેપાળમાં એવા લોકો છે જેમણે ક્યારેય દારૂ નથી પીધો.

* દુનિયાના બધા દેશના ઝંડાઓ વર્ગાકારમાં બનેલ છે, જયારે નેપાળનો નેપાળ ઝંડો ત્રિકોણમાં બનેલ છે.

150425145655-nepal-flag-full-169

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,451 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>