નવરાત્રી દરમિયાન કરશો આ કામો, માં દુર્ગા દુર કરશે બધા સંકટો

do these five things in navratri durga bless you | Janvejevu.com

નવરાત્રી એ ભગવતી શક્તિને નમન કરવાનો પર્વ છે. આ દરમિયાન આ દુર્ગાને પ્રસન્ન કરવા માટે અનેક વિધિયો અને પરંપરાથી તેમની પૂજા કરવામાં આવે છે. જે ભકત પર માં ની કૃપા હોય તેના બધા દુઃખો અને કષ્ટનું નિવારણ થાઈ છે.

નવરાત્રીમાં ઉપવાસ કરવા માટે વિશેષ નિયમોનું પાલન કરવું પડે છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો માં ભગવતી તરત જ પ્રસન્ન થાઈ છે અને શુભ ફળ પણ આપે છે. તો જાણો નવરાત્રીમાં કયા કામો કરવા જોઈએ.

કોઈક શ્રદ્ધાળુઓ સ્વાસ્થ્ય અને સમય અનુસાર પ્રથમ અને પૂર્ણ થવાના દિવસે પણ વ્રત રાખે છે. શ્રધ્ધા અને પ્રેમપૂર્વક કરેલા બે ઉપવાસોનું ફળ પણ માં દુર્ગા આપે છે.

do these five things in navratri durga bless you | Janvejevu.com

માં દુર્ગાને લાલ રંગ ખુબજ પ્રિય છે. આ સૌભાગ્ય અને ઉર્જાનું પ્રતિક છે. નવરાત્રીમાં પૂજન ના સમયે લાલ રંગના આસનનો ઉપયોગ કરો તો વિશેષ શુભ માનવામાં આવે છે. જો સંભવ હોય તો નવરાત્રીમાં ખાટલો કે બેડ પર ન સુવું.

નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન ભૂમિ પર જ સુવું જોઈએ. આમ કરવાથી શરીરમાં ઉર્જાનું પ્રવાહન થતું રહે છે. મોર્નિંગમાં ભૂમિને પ્રણામ કરવું જરૂરી છે. આનાથી લાંબુ આયુષ્ય અને યશની પ્રાપ્તિ થાઈ છે. શાસ્ત્રોમાં ભૂમિને પણ માતા કહેવાયું છે.

માં ના દરબારમાં અખંડ દીવો પ્રગટાવવો. જો તમે અખંડ દીવો ન પ્રગટાવી શકો તો સવારે અને સંધ્યા વેળાએ ઘી નો દીવો અવશ્ય પ્રગટાવવો. દીવો કરવાથી સફળતા, સૌભાગ્ય અને ભાગ્યોદયની પ્રાપ્તિ થાય છે. સંપૂર્ણ નવરાત્રીમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

do these five things in navratri durga bless you | Janvejevu.com

Comments

comments


6,897 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 3 =