ભારતના વડા પ્રધાનના નરેન્દ્ર મોદીએ ચુંટણી સભામાં 56ની છાતી હોવી જોઈએ તેવો હુંકાર કરીને હરિફોને આડે હાથે લીધા હતા. એક વર્ષ પછી પણ આ 56ની ઇંચની છાતી નરેન્દ્ર મોદીનો પીછો છોડતી નથી. હરિફો સમયે-સમયે નરેન્દ્ર મોદીની 56 ઇંચની છાતીનો ઉલ્લેખ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની ૫૬ ઈંચની છાતી ૫.૬ ઈંચની થઇ જશે.આપ્રસંગે Janvajevu.com વાચકોને બતાવી રહ્યું છે કે મોદી જે 56ની છાતીનો ઉલ્લેખ કરી રહ્યા છે તે રીયલમાં સ્પોર્ટ્સ પ્લેયરોમાં જોવા મળે છે. સ્પોર્ટ્સના 7 પ્લેયરો એવા છે જેમની છાતી 56 ઇંચ કરતા વધારે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર