નકામી છે દુનિયાની આ સૌથી મોંધી ૧૦ વસ્તુઓ, કિંમત જાણીને ચોકી જશો.

શું તમે જાણવા નથી ઈચ્છા એવી વસ્તુ વિષે કે જે ખુબ મોંધી છે અને તેની કોઈ જરૂર પણ નથી. તો આ સ્ટોરીના માધ્યમથી અચૂક જાણો…

દુનીયાનું સૌથી મોંધુ ચોકલેટ બોક્સ

world most expensive useless things | janvajevu.com

આને ચોકલેટથી નહિ પણ સૌથી વધારે મોંધા પથ્થરો અને કીમતી હીરા, જવેરાતથી બનાવેલ છે.

દુનીયાનો સૌથી મોંધો ફોન

world most expensive useless things | janvajevu.com

આની કીમત ૧.૩ મીલીયન ડોલર છે.

સૌથી મોંધી હેલો કીટી

world most expensive useless things | janvajevu.comworld most expensive useless things | janvajevu.com

૩.૮ સેન્ટીમીટરની પહોળાઈ સાથે આ ઢીંગલી છે ૫૯૦ ગ્રામની. આની કીમત છે ૧ કરોડ રૂપિયા.

સૌથી મોંધા પિઝ્ઝા

world most expensive useless things | janvajevu.com

આના એક ભાગની કીમત ૮ હજાર રૂપિયા કરતા પણ વધારે છે.

મેક્સિકોમાં બનાવેલ તેજ દારૂ

world most expensive useless things | janvajevu.com

એક કરોડથી પણ વધારે મોંધો છે આનો એક ઘૂંટડો.

દુનિયાનો સૌથી મોંધો ક્રિકેટ બોલ

world most expensive useless things | janvajevu.com

આને સૌથી મોંધો ક્રિકેટ બોલ માનવામાં આવે છે. આ બોલને કુલ ૫૭૨૮ હીરાથી બનાવવામાં આવ્યો છે.

સૌથી મોંધી ટીવી

world most expensive useless things | janvajevu.com

આ ટીવીની કીમત ૮ કરોડ છે.

સૌથી મોંધી ચા બેગ (ટી બેગ)

world most expensive useless things | janvajevu.com

આને ૨૮૦ હીરાના ટુકડાથી બનાવેલ છે.

સૌથી મોંધુ રમકડું (રોબોટ)

world most expensive useless things | janvajevu.com

આ નાનો રોબોટ છે, જેની પ્રાઈસ ૨ કરોડ છે.

સૌથી મોંધુ પાર્કિંગ

world most expensive useless things | janvajevu.com

આ છે સૌથી મોંઘી પાર્કિંગ સ્પેસ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

11,050 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>