ધીરુભાઈ અંબાણીના પ્રખ્યાત સુવાક્યો

ધીરુભાઈ અંબાણીના પ્રખ્યાત સુવાક્યો

 • મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી
 • આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ, આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે
 • આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ
 • નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી
 • જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો
 • દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે
 • તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો
 • યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે
 • સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે
 • સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું
 • ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે
 • લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય
 • કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ

ધીરુભાઈ અંબાણીના પ્રખ્યાત સુવાક્યો

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,966 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>