ધરતી માંથી નીકળ્યો ખજાનો, સિક્કાઓ પર શ્રીકૃષ્ણની છબી

treasure found in india coins have photo of lord krishna

તેલંગાણાના ખમ્મમ જિલ્લાના ગર્લાબાય્યારામના વિજયનગર ક્ષેત્રમાં ૪૦ સોનાના સિક્કાઓ અને એક પિત્તળનુ વાસણ મળી આવ્યું છે.

તેલંગાણા પુરાતત્ત્વ અને સંગ્રહાલયમાં જાણવા મળ્યું કે આ સિક્કાની શરૂઆતમાં તપાસ કરતા વિજયનગર માંથી મળી આવ્યા. આ સિક્કા તુલુવ રાજવંશના રાજા કૃષ્ણદેવરાય (૧૫૦૬ – ૧૫૩૦) અને અત્ચુંતારાય (૧૫૩૦ – ૧૫૪૨) ના કાળનું પ્રતિક માનવામાં આવે છે. આ સિક્કાઓ પર બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણનું ચિત્ર છે. તેમના હાથમાં માખણ છે અને તેઓ ધૂંટણ પર બેસેલા છે. સિક્કા પર ભગવાન શ્રીકૃષ્ણનું ડાબી બાજુ શંખ અને જમણી બાજુ ચક્ર છે. બીજા સિક્કાની એક બાજુ બે માથા વાળા ગરુડને ઉપરની બાજુએ ઉડતા હોય તેવા દેખાય છે અને પોતાની બંને ચાચોમાં અને પંજામાં એક હાથીને પકડ્યો છે.

treasure found in india coins have photo of lord krishna

સિક્કાની પાછળ ની બાજુએ શહેરી ભાષામાં ત્રણ લીટીમાં શ્રીપ્રાતાપાચ્યુતારાયા લખેલ છે. આ સિક્કા ગોળાકાર છે, અને તેનો વજન ૧૬૫૦ મીલીગ્રામ થી લઈ ૩૩૮૦ મીલીગ્રામ સુધી છે. આ સિક્કાનો કુલ વજન ૧૧૭.૮૪૦ કિલોગ્રામ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,542 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>