માચ્લીયો માટે બનાવ્યું ફીશ ફાર્મ

આમ તો ફિશ ફાર્મિંગને ઘણી સરળ માનવામાં આવે છે, જોકે કેનેડામાં વૈંકુવર આઇલેન્ડમાં સમુદ્રની અંદર વિશાળ જાળ સ્થાપિત કરીને ફિશ ફાર્મિંગ કરવામાં આવી રહી છે. આને પ્રયોગ તરીકે શરૃ કરવામાં આવી હતી, જોકે હવે આ ફાર્મિંગને ફેલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમુદ્ર નીચે અહીં એ માછલીઓની ફાર્મિંગ કરવામા આવે છે જે દુર્લભ થતી જાય છે. આ પદ્ધતિ પ્રમાણમાં સરળ અને સુરક્ષિત ગણાય છે.  અહીં માછલીઓને સમયસર ભોજન આપવામાં આવે છે અને તેમની યોગ્ય કાળજી રાખવામાં આવે છે.

Fish Farming

વૈંકુવર આયલેન્ડ ઘણું સુંદર સ્થળ છે અને અહીં લોકો મોટા પ્રમાણમાં ફિશ હંટિગ માટે પણ આવતા જોવા મળે છે.

Fish Farming

Fish Farming

Fish Farmingસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,798 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>