દુબઈમાં સમુદ્રની અંદર બની રહ્યા છે લક્ઝરી વિલા, ઈમારત હશે ત્રણ માળની

દુબઈમાં સમુદ્રની અંદર બની રહ્યા છે લક્ઝરી વિલા, ઈમારત હશે ત્રણ માળની

લક્ઝરી હાઉસિંગ માટે દુબઈના આર્ટિફિશિયલ આઈલેન્ડ દુનિયાભરમાં પ્રખ્યાત છે. હવે અહીંના વર્લ્ડ આઈલેન્ડમાં આવો જ નવો પ્રોજેક્ટ ‘ધ હાર્ટ ઓફ યુરોપ’ શરૂ થયો છે, જેમાં સમુદ્રની અંદર લક્ઝરી વિલા બની રહ્યા છે. આ ત્રણ માળના હશે, જેનો ગ્રાઉન્ડ ફ્લોર સમુદ્રની હશે. તેની અંદરના દરેક રૂમમાં સમુદ્રની અંદરની દુનિયાના સુંદર દ્રશ્યો જોઈ શકાશે.

દુબઈમાં સમુદ્રની અંદર બની રહ્યા છે લક્ઝરી વિલા, ઈમારત હશે ત્રણ માળની

આ પ્રોજેક્ટ યુએઈની સૌથી મોટી ડેવલપર કંપની ક્લિંદીઈન્સ્ટ ગ્રુપનો છે. 1700 ચોરસફુટમાં બની રહેલા વિલામાં એકની કિંમત 9 કરોડ રૂપિયા છે. વિલા ઉપરાંત લક્ઝરી હોટલ્સ, ફાઈવસ્ટાર વેડિંગ હોટેલ, ઓપને એક્વેરિયમ, વોટરપાર્ક અને ક્લાઈમેટ ક્ન્ટ્રોલ્ડ એરિયા પણ હશે. સાથે જ એવી સડકો હશે જ્યાં વરસાદ અને બરફવર્ષાનો આનંદ ઉઠાવી શકાશે. અહીં લક્ઝરી યાટ, સીપ્લેન અને હેલિકોપ્ટર મારફતે પહોચી શકાશે.

દુબઈમાં સમુદ્રની અંદર બની રહ્યા છે લક્ઝરી વિલા, ઈમારત હશે ત્રણ માળની

દુબઈમાં સમુદ્રની અંદર બની રહ્યા છે લક્ઝરી વિલા, ઈમારત હશે ત્રણ માળની

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,428 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>