દુનિયામાં કઈક કરવા આવ્યો છુ અને કરીને જ જઈશ!!

100-Extremely-Feeling-Alone-Status-for-Whatsapp-in-English-05

દુનિયા માં આવ્યો છું… તો કશું આપી જ જવાનો છું,,,,
કયાં કશું સાથે લઈ જવાનો છું. ..???

થોડો પ્રેમ… થોડી લાગણી આપી…
દિલ માં તમારા… થોડી મારી જગ્યા રાખી જવાનો છું…!!!

જાજા દોસ્ત છે… થોડા દુશ્મનો છે…
દુશ્મનો ને પણ દોસ્ત બનાવી જવાનો છું…!!!

છો તમે મિત્રો બધા પારસમણી….
અડી ને તમને હું કથીર કંચન બની જવાનો છું..!!!

Loneliness-and-social-isolation-linked-to-early-mortality

આપો તો થોડી લાગણી… થોડો પ્રેમ આપજો…
હું તો જિંદગી તમારા નામે કરી જવાનો છું…!!!

એકલો આવ્યો તો… એકલો જવાનો છું…

વચન છે જિંદગીભર હસતાં હસતાં… દોસ્તી નિભાવીશું…
જોજો ને જઈસ ત્યારે… રડાવી જવાનો છું…!!!

સદાય રાખજો મને દિલમાં તમારા…
જન્મો જન્મ શોધી તમને… દોસ્તી નિભાવી જવાનો છું…!!!

Comments

comments


6,745 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 13