જોવો દુનિયાભરના પશુ પક્ષીઓનું રેહ્થાન

દુનિયાભરના પશુ-પક્ષીના માળા, આર્કિટેક્ટને આપી શકે છે ટક્કરતમે બેહતરીન આર્કિટેક્ચરના ઘર તો જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સુંદર ડિઝાઈનવાળા પશુ-પક્ષીના માળાઓ જોયા છે? દુનિયાભરમાં અનેક એવા પશુ-પક્ષીઓ છે, જે પોતાના માળાઓને ખુબ સુંદર રીતે સજાવે છે. તેના આશિયાના ખરેખર આરામદાયક હોય છે. તે પોતાના માળાને તણખલા, પાંદડા, પીંછા વગેરે વસ્તુઓમાંથી તૈયાર કરે છે.

bird-creativity

દક્ષિણ આફ્રિકા, નામિબિયા, બોત્સવાનામાં જોવા મળતા સોશિયલ વિવર પોતાના માળા ઘાસમાંથી બનાવે છે. જે ખુબ જ મજબૂત હોય છે. તો સેન્ટ્રલ આફ્રિકા અને સાઉથ-ઈસ્ટ એશિયામાં જોવા મળતી કીડીઓ પાંદડાથી પોતાનું ઘર બનાવે છે અને તેને પોતાના લાર્વાથી ચિપકાવી દે છે, જેથી તે તુટે નહીં. માદા વેલ કોપ પોતાના માળાને નાના કદનો બનાવે છે.

Yellow-weaver-bird-nest

વિવર પક્ષી નો માળો

કમ્પાસ ટેરમિટ ખિલ્લાના આકારના અને મોટી સાઈઝના માળા બનાવે છે. આ જાનવરો
પોતાના માળા એવી જગ્યાએ બનાવે છે, જેથી તેના તુટવાનો ડર રહેતો નથી. અમે તમને દુનિયાભરમાં અલગ-અલગ પ્રકારના જોવા મળતા માળાની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જે ખરેખર અદભૂત છે.

BlackWoods best nest making bird

બ્લેક વૂડપેકર

high-tech-bird-09[1]

Village Weaver Bird Nest

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


6,113 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 45