દુનિયાનો આ અદભૂત નઝારો એકવાર અવશ્ય જોવા જેવો

દુનિયા ખુબ મોટી તો છે, પરંતુ તે સુંદર પણ ખુબ છે. દુનિયામાં એવી અનેક જગ્યાઓ છે કે જે પ્રાકૃતિક અને અદભૂત નઝારો ધરાવે છે.

બરફથી બળેલા પરપોટા, અલ્બરતા

Once definitely worth seeing the wonderful Panorama of the world

કેનેડાના અલ્બરતામાં એક પ્રાકૃતિક ઝરણું આવેલ છે જે આ દેશના સૌથી વધારે ઠંડા પ્રદેશમાં પડે છે. અહી નો નજારો કોઈ પણ અપરિચિતને ચોકાવી દે તેવો છે. આ તળાવમાં બરફમાં પરપોટા ચમકે છે. હેરાન કરે તેવી વાત તો એ છે કે અહી ના પરપોટામાં આગ લાગી શકે છે.

કરોળિયા ના ખેતર, ઓસ્ટ્રેલિયા

Once definitely worth seeing the wonderful Panorama of the world

ઓસ્ટ્રેલિયાના દક્ષીણમાં વગ્ગા વગ્ગા નામની જગ્યા કરોળિયાની જાળીથી ભરપુર હોઈ છે અને તેના આસપાસની જગ્યામાં રેશમી જાળથી ભરી દે છે. જો તમારે આ નઝારો જોવો હોઈ તો તમારે ઓસ્ટ્રેલિયા જવું પડે.

અદભુત ઝગમગાટ, નોર્વે

Once definitely worth seeing the wonderful Panorama of the world

નોર્વે ઓરોરા બોરીયાલીસ ના નામે પ્રચલિત છે. અહી આકાશમાં ભૂરો, લાલ, લીલો, પીળો અને અલગ અલગ રંગનો અદભુત સમાગમ થાય છે. આ દ્રશ્ય નોર્વેની ઉત્તરની બાજુએ જોવા મળે છે. અહી અદભુત દ્રશ્યો રચાઈ છે.

ચમકતા સમુદ્રનો તટ, માલદીવ

Once definitely worth seeing the wonderful Panorama of the world

અહી સૂર્ય અને ચંદ્રના કિરણો એવી રીતે ફેલાય છે કે તે સ્વર્ગને પણ પાછળ છોડી દે. વિશ્વભરના પર્યટકો અહી આ નઝારો જોવા માટે આવે છે.

સમુદ્રમાં ફુવારા, ફ્લોરીડા

Once definitely worth seeing the wonderful Panorama of the world

ફ્લોરીડામાં વોટર સ્પ્રાઉટ ના નામથી ફેમસ અનેકવિધ ફુવારાઓ સમુદ્રમાંથી ઉડે છે. તે કોઈનું પણ મનમોહી લે છે. વોટર સ્પ્રાઉટને નેધરલેંડ, ઓસ્ટ્રેલિયા કે કતારમાં પણ જોઈ શકાઈ છે પરંતુ ફ્લોરીડાની તો વાત જ કઈક જુદી છે.

વીજળી વાળા તૂફાન, ચીલી

Once definitely worth seeing the wonderful Panorama of the world

વીજળી અને તેના કડાકાના અવાજના ડરની કઈક અલગ જ મજા હોઈ છે. પત્થર, બરફ અને જ્વાળામુખીથી થતા તૂફાન અદભૂત નઝારો પ્રકટ કરે છે. હાલમાં જ આ નઝારાને અલાસ્કા પર્વતના અગસ્તાઈન જ્વાળામુખી અને આઇસ્લેન્ડના આઈઝાફાળાઝોકુલ જ્વાળામુખી પર જોવામાં આવ્યો હતો.

કલુમનર બેસાલ્ટ, આયરલેન્ડ

Once definitely worth seeing the wonderful Panorama of the world

ખુબ જ શાનદાર અને અદભૂત પ્રાકૃતિક નિર્માણ આ વાત નું પ્રતિક દર્શાવે છે કે કુદરત સિવાઈ બીજો કોઈ કલાકાર નથી. અહી હજારો વર્ષ જૂની બનાવટ અને જ્વાળામુખી માંથી નીકળનાર લાવા એ સમુદ્રના ખુબ જ ઠંડા પાણીના સંપર્કથી સર્જાયેલ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,857 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>