દુનિયાનું સૌથી સસ્તુ શહેર છે બેંગાલુરુ, સિંગાપોર સૌથી મોઘું

Bangalore is the most expensive city in the world, Singapore's most expensive

ભારતનું આઇટી હબ ગણાતું બેંગાલુરુ અને પાકિસ્તાનનું નાણાંકીય બજાર ગણાતું કરાચી રહેવાની દ્રષ્ટિએ દુનિયાના સૌથી સસ્તા શહેર છે. ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યૂનિટ (ઈઆઇઈયૂ) દ્વારા તૈયાર વર્લ્ડ વાઇડ કાસ્ટ ઓફ લિવિંગ અહેવાલ 2015માં આ વાત સામે આવી છે. ન્યૂયોર્કને આધાર ગણતા દુનિયાના કુલ 133 શહેરોની વચ્ચે વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ અહેવાલ 2015 સર્વેમાં સિંગાપોર સતત બીજા વર્ષે સૌથી મોંઘા શહેરમાં ટોચ પર છે. ત્યાર બાદ પેરિસ, ઓસ્લો, જ્યૂરિક અને સિડની ટોચના પાંચમાં સ્થાન ધરાવે છે.

Bangalore is the most expensive city in the world, Singapore's most expensive

છ સસ્તા શહેરમાં ચાર ભારતના

ભારતના મુંબઇ, ચેન્નાઇ અને નવી દિલ્હીને પણ નીચે સ્થાન મળ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, છ સસ્તા શહેરમાં ચાર ભારતના છે. યાદીમાં બેંગાલુરુ સૌથી નીચેના સ્થાને છે. ત્યાર બાદ કરાચી તથા મુંબઇ 130માં સ્થાને છે. ચેન્નાઈ 129માં સ્થાને તથા દિલ્હી 128માં સ્થાન પર છે. યાદીમાં સિંગાપોર સૌથી મોંઘા શહેર છે. લંડન યાદીમાં 11માં સ્થાને છે. ઈઆઈયૂના સર્વેમાં કપડા, ઘરેલુ સામાન, ભાડુ, પરિવહન સમેત 160 ઉત્પાદનો અને સેવાઓની કિંમતની તૂલના કરવામાં આવે છે.

શા માટે ભારતીય શહેર સસ્તા છે

ઈઆઇયૂ અનુસાર, એશિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક વ્યવસ્થાવાળા દેશ ભારતમાં ઓછો મજૂરી ખર્ચ અને કેટલીક માળખાગત વસ્તુઓ પર સબસિડીના કારણે બંગાલુરુ, મુંબઇ, ચેન્નાઈ અને નવી દિલ્હીનું નામ સસ્તા શહેરમાં સામેલ થયા છે.

400 અલગ સેવાઓ પર આધારિત છે સર્વે

આ સર્વે 400 અલગ અલગ સેવાઓ અને ઉત્પાદનોની કિંમતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. જેમાં 160 સેવાઓ અને ઉત્પાદનોમાં ભોજન, પીણા, કપડા, ઘરેલુ સામાન અને વ્યક્તિગત દેખભાળ વસ્તુઓ, ઘરનું ભાડુ, પરિવરન, ઉપયોગિતા બિલ, ખાનગી શાળા, ઘરેલુ નોકર અને મનોરંજનનો ખર્ચો સામેલ છે.

Bangalore is the most expensive city in the world, Singapore's most expensive

સિંગાપુર

રેન્ક-1
દૂધ (એક લીટર)- 2.70 ડોલર (169.45 રૂપિયા)
ભાત (એક કિલો)- 2.85 ડોલર (178.83 રૂપિયા)
વાઇન (એક બોટલ)- 25.24 ડોલર (1583.81 રૂપિયા)
બ્રાન્ડેડ સિગરેટ(20)- 10.32 ડોલર (647.58 રૂપિયા)
પેટ્રોલ (એક લીટર)- 1.76 ડોલર (110.44 રૂપિયા)

Bangalore is the most expensive city in the world, Singapore's most expensive

લંડન

રેન્ક-11

દૂધ (એક લીટર)- 1.37 ડોલર (85.96 રૂપિયા)
ભાત (એક કિલો)- 6.23 ડોલર (390.93 રૂપિયા)
વાઇન (એક બોટલ)- 13.84 ડોલર (868.46 રૂપિયા)
બ્રાન્ડેડ સિગરેટ(20)- 14.92 ડોલર (936.23 રૂપિયા)
પેટ્રોલ (એક લીટર)- 2.11 ડોલર (132.40 રૂપિયા)

Bangalore is the most expensive city in the world, Singapore's most expensive

ન્યૂયોર્ક

રેન્ક-22

દૂધ (એક લીટર)- 3.59 ડોલર (225.27 રૂપિયા)
ભાત (એક કિલો)- 5.35 ડોલર (335.71 રૂપિયા)
વાઇન (એક બોટલ)- 12.74 ડોલર (799.43 રૂપિયા)
બ્રાન્ડેડ સિગરેટ(20)- 13.50 ડોલર (847.12 રૂપિયા)
પેટ્રોલ (એક લીટર)- 1.01 ડોલર (63.37 રૂપિયા)

Bangalore is the most expensive city in the world, Singapore's most expensive

સાઉ-પોલો

રેન્ક-50

દૂધ (એક લીટર)- 1.60 ડોલર (100.4 રૂપિયા)
ભાત (એક કિલો)- 1.06 ડોલર (66.51 રૂપિયા)
વાઇન (એક બોટલ)- 23.92 ડોલર (1500.98 રૂપિયા)
બ્રાન્ડેડ સિગરેટ(20)- 3.00 ડોલર (188.25 રૂપિયા)
પેટ્રોલ (એક લીટર)- 1.33 ડોલર (83.45 રૂપિયા)

Bangalore is the most expensive city in the world, Singapore's most expensive

કરાચી

રેન્ક-132

દૂધ (એક લીટર)- 1.01 ડોલર (63.37 રૂપિયા)
ભાત (એક કિલો)- 2.02 ડોલર (126.75 રૂપિયા)
વાઇન (એક બોટલ)- 14.19 ડોલર (890.42 રૂપિયા)
બ્રાન્ડેડ સિગરેટ(20)- 1.60 ડોલર (100.4 રૂપિયા)
પેટ્રોલ (એક લીટર)- 1.12 ડોલર (70.28 રૂપિયા)

Bangalore is the most expensive city in the world, Singapore's most expensive

દૂધ (એક લીટર)- 1.01 ડોલર (63.37 રૂપિયા)
ભાત (એક કિલો)- 2.02 ડોલર (126.75 રૂપિયા)
વાઇન (એક બોટલ)- 14.19 ડોલર (890.42 રૂપિયા)
બ્રાન્ડેડ સિગરેટ(20)- 1.60 ડોલર (100.4 રૂપિયા)
પેટ્રોલ (એક લીટર)- 1.12 ડોલર (70.28 રૂપિયા)ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યૂનિટ (ઈઆઇયૂ) દ્વારા તૈયાર કરવામાં આવેલ કોસ્ટ ઓફ લીવિંગ અહેવાલ 2015 અનુસાર આ છે દુનિયાના સૌથી મોંઘા શહેર.

Bangalore is the most expensive city in the world, Singapore's most expensiveસૌજન્ય
દિવ્ય ભાસ્કર

1. સિંગાપોર
2. પેરિસ
3. ઓસલો
4. જ્યૂરિક
5. સિડની
6. મેલબોર્ન
7. જીનિવા
8. કોપનહેગન
9. હોંગ કોંગ
10. સિઓલ

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

5,048 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 5 = 40

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>