દુનિયાનું સૌથી પતલું આઇપેડ ભારતમાં થયું લોન્ચ

દુનિયાનું સૌથી પતલું આઇપેડ ભારતમાં થયું લોન્ચએપલ દ્વારા ભારતમાં આઇપેડ એર 2 અને આઇપેડ મિની 3ને લોન્ચ કરી દેવમાં આવ્યા છે. લગભગ એર અઠવાડીયા પહેલાં બન્ને ટેબલેટની ઇ-કોમર્સ વેબસાઇટ ઉપર વેચાણ શરૂ કરી દેવમાં આવ્યું હતું. દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ દ્વારા ઓક્ટોબરના અંતમાં આ બન્ને ટેબલેટને દુનિયાની સામે રજુ કરવમાં આવ્યા હતા.

આઇપેટ એર-2 અત્યાર સુધીનો સૌથી પતલું ટેબલેટ છે અને તેની જાડાઇ માત્ર 6.1 મિલીમાટરની છે. આની સ્ક્રિન 9.7 ઇંચની છે અને 8 મેઘાપિક્સલનો આઇસાઇટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં વાઇટ એચડીઆર પેરેનોમ જેવી ઘણી એપલની પેટેન્ટ ફિચરો આપવમાં આવ્યા છે.

એવી પણ આશા સેવાઇ રહી છે કે એપલ કંપની દિવાળી સુધીમાં આઇફઓન-6 ભારતમાં લોન્ચ કરી શકે છે. કંપની દ્વારા તેની તમામ પ્રોડક્ટને ભારતમાં લોન્ચ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. તો આઇપેડ મિની-3માં એક જનરેશન અપગ્રેડ આઇપેડ છે જેમાં રેટિના ડિસ્પ્લે ટચઆઇડી અને બીજા ઘણા ફિચર આપવમાં આવ્યા છે.

Comments

comments


4,606 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 4 =