આ છે ટોપ 10 યુનિવર્સિટીઝ, જેમાં ભારતની એકપણ નહિ

હાલમાં જ અમેરિકાની ટોપ 10 યુનિવર્સિટીની લિસ્ટમાં ઇંગ્લેન્ડની બે યુનિવર્સિટીએ ટોપ 5માં પોતાનું સ્થાન મેળવી લીધું છે. અહીં એક તરફ હાર્વર્ડ યુનિવર્સિટીએ સતત બીજી વખત પહેલાં નંબરનું સ્થાન મેળવ્યું છે. અન્ય તરફ કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ પણ પહેલાની જેમ જ ચૌથી નંબર અને પાંચમા નંબરનું સ્થાન કાયમ કરી રહી છે. સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટીના રેન્કિંગના આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે. આ રેકિંગને જેના આધારે નક્કી કરવામાં આવ્યા છે તેમાં યુનિવર્સિટીના ક્વોલિટી ઓફ એજ્યુકેશન, સ્ટુડન્ટ્સની ટ્રેનિંગ, ટીચર્સની ઇમેજ વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે.

(1)હાર્વર્ડ યુનિવર્સિટી

The world's top 10 universities are Harvard No. 1

હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાની એક જાણીતી યુનિવર્સિટી ગણવામાં આવી રહી છે. અહીં આપવામાં આવતું જ્ઞાન અને શિસ્ત ખૂબ જ જાણીતા છે. અનેક મોટી હસ્તીઓના બાળકો પણ અહીંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ જ કારણ છે કે તે આજે દુનિયાભરમાં નંબર વન બની ચૂકી છે.

(2) સ્ટેનફર્ડ યુનિવર્સિટી

The world's top 10 universities are Harvard No. 1

સ્ટેનફર્ડ યુનિવર્સિટી સ્વ. ડેનિયલ પર્લની યાદગીરીમાં તેમની જિંદગી અને જર્નાલિઝમના કામોને જીવંત રાખવા ૨૦૦૨ના વર્ષમાં ડેનિયલ પર્લ ફાઉન્ડેશન નોન પ્રોફિટ સંસ્થા તરીકે બનાવવામાં આવેલી છે. તેનું શિક્ષણ ખૂબ જ જાણીતું છે.ટોપ 10 યુનિવર્સિટીમાં તે બીજા નંબરનું સ્થાન ધરાવીને અગ્રતા મેળવી ચૂકી છે.

(3) મૈસાટુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી

The world's top 10 universities are Harvard No. 1

મૈસાટુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં એડવાન્સ નોલેજની સાથે બાળકોને એજ્યુકેટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. 1865માં બનેલી આ યુનિવર્સિટીએ હાલમાં ટોપ પાંચનું સ્થાન બનાવી લીધું છે.

(4) કેમ્બ્રિજ યુનિવર્સિટી

The world's top 10 universities are Harvard No. 1

કેમ્બ્રિજ યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો તે ઇંગ્લેન્ડમાં આવેલું છે અને વિશ્વભરમાં જાણીતું છે. અહીં આપવામાં આવતું અંગ્રેજી ભાષાનુ શિક્ષણ વર્લ્ડ ફેમસ છે.

(5) ઓક્સફર્ડ યુનિવર્સિટી

The world's top 10 universities are Harvard No. 1

ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં આવેલી છે અને સાથે અહીં વિદ્યાર્થીઓને સતત એજ્યુકેટ કરવાના પ્રયાસ કરવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી સુવિધા વિદ્યાર્થીઓને આકર્ષવાને માટે પૂરતી છે.

(6) કોલંબિયા યુનિવર્સિટી

The world's top 10 universities are Harvard No. 1

કોલંબિયા યુનિવર્સિટી ન્યૂયોર્કમાં આવેલી છે. તેની સ્થાપના 1754માં કરવામાં આવી હતી. સૌથી જૂની યુનિવર્સિટીમાંની એક ગણવામાં આવે છે અને આજે નામી શિક્ષણસંસ્થા ગણાવવામાં આવી રહી છે.

(8) યુનિવર્સિટી ઓફ શિકાગો

The world's top 10 universities are Harvard No. 1

શિકાગોમાં જ આવેલી અને ખાસ કરીને હાયર સ્ટડીઝને માટે તૈયાર કરવામાં આવેલી આ યુનિવર્સિટીનું શિક્ષણ પણ ઘણું જાણીતું છે. 1890ની સાલમાં બનેલી આ યુનિવર્સિટી આજે દુનિયાભરમાં પોતાનું નામ બનાવી ચૂકી છે. દેશ વિદેશના અનેક સ્ટુડન્ટ્સ અહીં અભ્યાસઅર્થે આવે છે. આ યાદીમાં તે આઠમું સ્થાન ધરાવે છે.

(7) યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા

The world's top 10 universities are Harvard No. 1

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલી છે અને સાથે જ તેને ખાસ કરીને હાયર એજ્યુકેશનને માટે બનાવવામાં આવી છે. અહીંનું ફ્રેશ એડવાન્સ ટેક્નોલોજીનું શિક્ષણ આકર્ષે છે. હાલમાં તે દુનિયામાં સાતમા નંબરે કાર્યરત છે.

(9) પ્રિંસટન યુનિવર્સિટી

The world's top 10 universities are Harvard No. 1

પ્રિંસટન યુનિવર્સિટી ન્યૂ જર્સીમાં આવેલી છે અને સાથે અહીં અનેક કોમન વિષયોની સાથે વિશેષ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આ યુનિવર્સિટીની સ્થાપના 1746માં કરવામાં આવી હતી, વેલ મેનર્ડ સ્ટાફની સાથે આજે વિશ્વમાં નવમાં નંબરનું સ્થાન બનાવી ચૂકી છે.

(10) કોર્નેલ યુનિવર્સિટી

The world's top 10 universities are Harvard No. 1

1865માં ન્યૂયોર્કમાં બનેલી કોર્નેલ યુનિવર્સિટીએ પોતાની સુવિધાઓના કારણે આજે વિશ્વમાં દસમું સ્થાન બનાવી લીધું છે. આ યુનિવર્સિટી સાત કોલેજોને એકત્ર કરીને બનાવવામાં આવી છે. અનેક સ્કોલર્સ પણ અહીંથી જ પાસઆઉટ થયા છે અને તેઓએ પોતાનું ખાસ નામ પણ બનાવ્યું છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,348 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 7 =