દુનિયાની અજીબો-ગરીબ જાણકારી જાણી તમે સ્તબ્ધ થઈ જશો!!, અચૂક જાણો

આપણી લાઈફ માં આપણને ઘણીવાર એવા વાક્યો મળે છે જેને પહેલીવાર વિશ્વાસ ન કરી શકાય. આજે અમે તમારી સમક્ષ એવી અજીબો ગરીબ જાણકારી લાવ્યા છીએ જે તમને હેરાન કરી મુકશે.

મહિલાએ આપ્યો પ્લાસ્ટિક બેબી ને જન્મ

bizarre knowledge of the world know you'll be shocked! | janvajevu.com

પંજાબના અમૃતસર જિલ્લાથી લગભગ 240 કિલોમીટર દુર રાજસંશી વિસ્તારમાં એક મહિલાએ એક એવી બેબી ને જન્મ આપ્યો, જેનું આખું શરીર પ્લાસ્ટિક થી બનેલ છે. બાળકનું આ અલગ રૂપ જોઈ માતા પિતા સાથે ડોક્ટરને પણ આશ્ચર્ય થયો. ડોક્ટરે જણાવ્યું કે બાળકને એક વિચિત્ર પ્રકારનો ચામડીનો રોગ છે. જેની ટ્રીટમેન્ટ જલ્દીથી કરવી અતિઆવશ્યક છે.

કબર માંથી બહાર કાઢવામાં આવે છે મૃતદેહો

bizarre knowledge of the world know you'll be shocked! | janvajevu.com

ઇન્ડોનેશિયા માં ટોરાજન જનજાતિ ના લોકો વચ્ચે એક એવો તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં કબર ખોદીને લાશો બહાર કાઢવામાં આવે છે. આ તહેવાર નું નામ છે મા’નેને ફેસ્ટિવલ. આ પ્રસંગે, પરિવાર તેમના મૃત પ્રિયજનો ની કબર ખોદે છે અને પછી લાશોને નવડાવે છે, નવા કપડાં પહેરાવે અને સારી રીતે સજાવટ કરે છે.

40 વર્ષથી હસી (હાસ્ય) નથી આ મહિલા

bizarre knowledge of the world know you'll be shocked! | janvajevu.com

પોતાની સુંદરતા અખંડિત રાખવા માટે લોકો શું-શું કરે છે. ટેસ ક્રિશ્ચિયન નામની મહિલા એ પોતાના ચહેરા પર વધતી ઉંમરની અસરને રોકવા માટે જે કામ કર્યું છે તે ખરેખર નવાઈ પમાડે તેવું છે. પોતાના ચહેરાને કરચલીઓ (wrinkles) થી રોકવા માટે ટેસ ક્રિશ્ચિયન 40 વર્ષથી પણ વધારે સમયથી સ્માઈલ નથી કરી. તેમણે 10 વર્ષથી સ્માઈલ કરવાનું છોડી દીધું છે અને આજે તેમની ઉમર 50 વર્ષ થી વધુ છે.

6 ફૂટ ના વરરાજા અને 2 ફુટ ની કન્યા

bizarre knowledge of the world know you'll be shocked! | janvajevu.com

અમાન્ડા ફાઈપી અને સ્ટીવન ની જોડી બ્રિટેન સહિત આખા વિશ્વમાં એક ચર્ચાનો વિષય બનેલ છે. કારણકે અમાન્ડા ફાઈપી ની હાઈટ 2 ફૂટ 8 ઇંચ છે અને તેના પતિની હાઈટ 6 ફૂટ 1 ઇંચ ની છે. અમાન્ડા અત્યારે 31 વર્ષની છે. તે બરડ બોન નામની બીમારીથી પીડાય છે, જેમાં હાડકા નો વિકાસ અટકી જાય છે. અત્યારે અમાન્ડા એક સામાન્ય જીવન જીવી રહી છે.

પિઝ્ઝા સાથે લગ્ન!

bizarre knowledge of the world know you'll be shocked! | janvajevu.com

લગ્ન માટે કન્યા ન મળી તો પિઝ્ઝા સાથે લગ્ન કરી લીધા! આ ખુબજ અજીબો-ગરીબ છે. મોસ્કોના 22 વર્ષ ના કુકસ એ પિઝ્ઝા સાથે લગ્ન કર્યા છે. જેણે પોતાના પરણિત દોસ્તોને જોઈને પોતાના લગ્ન કરવાનું નક્કી કર્યું. કન્યા મળતા વાર લાગી તો તેને, તેનું ફેવરીટ ફૂડ પિઝ્ઝા સાથે લગ્ન કરી લીધા. જોકે, આ લગ્ન માટે રશિયન અધિકારીઓ અને ચર્ચના પાદરીઓ એ મંજૂરી નથી આપી. પરંતુ, આ અનોખા લગ્ન માટે મોસ્કોની એક પિઝ્ઝા આઉટલેટ (દુકાન) આગળ આવી, તેને કુકસ ના આ લગ્નમાં હાજરી આપી અને લગ્ન નું સર્ટિફિકેટ પણ આપ્યું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,617 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>