દુનિયાના શાનદાર બાર્સ, અદભુત એમ્બીયન્સ અને રોમાંચનો સંગમ

World's amazing and coolest bar

ભારત સહિત અનેક એવા દેશો છે જે પોતાની ખાસ ચીજોને માટે જાણીતા છે. આજે અહીં વિશ્વમાં પોતાની ખાસ અને આગવી ઓળખમાં બાર્સ પ્રેમીઓને આર્કષે તેવા કેટલાક સ્થળોની વાત કરવામાં આવી છે. આ સ્થળો ખાસ કરીને પોતાના ખાસ પ્રકારની બાર સુવિધાને માટે જાણીતા છે. આ પ્લેસને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે પોતે પોતાનામાં ખાસ બની રહ્યા છે. આ પ્લેસ પોતાની ઇન્ટિરિયર ડિઝાઇનની સાથે અનેરો રોમાંચ પણ આપે છે.

World's amazing and coolest bar

જો તમે બાર લવર્સ છો તો આ સ્થળોની મુલાકાત તમારા માટે ખાસ બની શકે છે. આ માટે અહીં કેટલાક ખાસ દેશોના બાર્સના ફોટોઝ પણ આપવામાં આવ્યા છે. આ સ્થળોએ તમે તમારી પસંદની બ્રાન્ડની સાથે કુદરતનો આનંદ પણ માણી શકો છો. આ સ્થળોની વિશેષતા આ ફોટોઝની મદદથી જ જાણી શકાય છે. તેના માટે વર્ણનની કોઇ આવશ્યકતા રહેતી નથી.

World's amazing and coolest bar

લવ બાર, ટોક્યો

સ્ત્રી માટે જ ખાસ ખૂલેલા આ લવ બારની દરેક સ્ત્રીએ જરૂરથી મુલાકાત લેવી જોઇએ. આ લવ બાર જાપાનના ટોક્યોમાં આવેલું છે. આ લવ અને સેક્સ બાર ખાસ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યો છે.બારના પ્રોપ્રિએટર મેગુમી નાકાગાવા જણાવે છે કેમ બારની દિવાલો પર દારૂની બોટ્લ્સ દોરવામાં આવી છે. ત્યાં દેખાતા વાઈબ્રેટરથી સ્ત્રીમાં ફોરપ્લે માટે અને નખરાં માટે આત્મવિશ્વાસ આવે છે. એક વાર સ્ત્રી અહીં આવીને બેસે પછી તેને અનુભવ થવા લાગશે કે, આનંદ મેળવવા માટે અને હસ્તમૈથુન માટે આ જગ્યા શ્રેષ્ઠ છે.અત્યાર સુધી આપણે લોકોને જ બારમાં જઈને મૂડ બનાવતા જોયા છે, પણ શું ક્યારેય કોઈ પ્રાણીને બારમાં જઈને મોજ-મસ્તી કરતું જોયું છે? જો નહીં તો આ સત્ય છે.

જોહાનિસબર્ગના બારની મુલાકાતે જિરાફ

World's amazing and coolest bar

જો કોઈ પ્રાણી દરરોજ બારમાં જઈને મોજમસ્તી કરે, માઇન્ડ ફ્રેશ કરે તો ખરેખર તે આશ્ચર્યજનક વાત બની જાય છે. જાહોનિસબર્ગનું આ જિરાફ દરરોજ બારની મુલાકાત લેવા આવે છે અને અહીં માઇન્ડ ફ્રેશ કર્યા બાદ ફરી પાછું જંગલ તરફ પ્રયાણ કરે છે. વાસ્તવમાં આ જિરાફ જોહાનિસબર્ગનાં લૉયન પાર્કમાં રહે છે, જ્યાં નજીકનાં એક બારમાં જઈને તે દરરોજ પોતાનું અને સાથે-સાથે બારમાં હાજર લોકોનું પણ મનોરંજન કરે છે. તેને અહીં લાવવામાં નથી આવતું. જિરાફની આ વિચિત્ર હરકતોથી અહીં આવનારા પ્રવાસીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે.

World's amazing and coolest bar

બ્લૂ ફ્રોગ લોન્જ, ભારત

World's amazing and coolest bar

બાબ-અલ-શમ્સ, દુબઇ

World's amazing and coolest bar

નોર્ધન લાઇટ બાર, આઇલ લેન્ડ

World's amazing and coolest bar

સ્કાય બાર, બેંગકોક

World's amazing and coolest bar

ધ આઇસ બાર, કેનેડા

World's amazing and coolest bar

ઓઝોન બાર, ચાઇના

World's amazing and coolest bar

ધ રોક બાર, ઇન્ડોનેસિયા

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,692 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>