દુનિયાના ટોપ ઐતિહાસિક સ્થળોમાં તાજમહેલ ત્રીજા નંબરે

Top Historic Place of the Taj Mahal third

ટ્રીપ એડવાઈઝર અનુસાર ઐતિહાસિક જગ્યાની સૂચિ બનાવવામાં આવી જેમાં તાજમહેલ ત્રીજા નંબરે પોતાની જગ્યા બનાવી છે. એક ટ્રાવેલ વેબસાઈટ અનુસાર તાજમહેલ દુનિયાના ઐતિહાસિક સ્થળોમાં ત્રીજા ક્રમાંક પર છે. જયારે પહેલા સ્થાને પેરુના માચુ પિચુ અને બીજા સ્થાને કંબોડિયાના અંગકોર વાટ છે.

ઉલેખનીય છે કે શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં આગરામાં તાજમહેલ ની સ્થાપના કરાવી હતી. જે સફેદ સંગેમરમરથી બનેલ છે. ત્યારબાદ દુનિયાના સાત અજુબામાં પણ શામેલ કરવામાં આવ્યા. તાજમહેલમાં દર વર્ષે ૨૦ થી ૪૦ લાખ પ્રવાસીઓ આવે છે જેમાં ૨ લાખથી વધુ વિદેશી પ્રવાસી હોય છે. ઉપરાંત તાજમહેલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. ૧૯૮૩માં યુનેસ્કોના વિશ્વ વારસામાં તાજમહેલ ને સ્થાન આપવામાં આવ્યું હતુ.

Top Historic Place of the Taj Mahal third

Comments

comments


7,417 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 8 =