દુકાન કે શોરૂમ માટે ચોક્કસ અપનાવો આ વાસ્તુ ટીપ્સ….

shopping-in-montreal-boutique-tozzi

વાસ્તુશાસ્ત્ર નો સિધ્ધાંત ફક્ત ઘરોમાં જ નહિ ઓફીસ, દુકાનો અને શોરૂમ માટે પણ લાગુ પડે છે. દુકાન કે શોરૂમ માં તમારો ઘંધો મંદ પડી રહ્યો હોય અને તમને સફળતા ન મળતી હોય તો તમે વાસ્તુદોષને દુર કરવા માટે આ ટીપ્સ ને અજમાવી શકો છો.

માન્યતા છે કે સફળ કારોબાર માટે વ્યક્તિએ કાર્યસ્થળ પર વાસ્તુ નું ધ્યાન રાખવું હોઈએ. અહી શુભ સંકેતો વિષે જણાવવામાં આવ્યું છે.

*  દુકાન/શોરૂમ પૂર્વમુખે હોય તેણે શુભ મનાય છે. શોરૂમ નો મેન ગેટ દીવાલ વચ્ચે શુભ મનાય છે.

*  આમાં વહેચાતો સામાન રાખવા માટે સેલ્ફ, કબાટો, શોકેઝ, કેશ કાઉન્ટર ને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવું સારું મનાય છે.

*  દુકાનના માલિકે દક્ષીણ-પશ્ચિમ દિશામાં બેસવું જોઈએ.

*  વાસ્તુશાસ્ત્ર મુજબ કાઉન્ટર પાસે દેવી-દેવતાઓ ની મૂર્તિ રાખવી.

*  જો કાર્યસ્થળ પર નાનું કિચન હોય તો તેની દિશા દક્ષીણ-પૂર્વ માં હોવી શુભ મનાય છે.

*  તમારા દુકાન/શોરૂમ ને ઘૂડ-માટીથી રહિત રાખો જેથી સકારાત્મક ઉર્જામાં વધારો થાય. આનાથી ગ્રાહકોને પ્રભાવિત કરી શકાય છે.

*  દુકાન/શોરૂમ માં ઉત્તર પૂર્વ દિશામાં તમે કાંચ રાખી શકો છો.

*  જો તમે આમાં કોઈ કોમ્પ્યુટર કે ટીવી રાખો તો તેણે દક્ષીણ પૂર્વ દિશામાં રાખવી.

Comments

comments


11,667 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 24