દિલોને જોડે છે જાદુઈ જપ્પી, હેપ્પી ‘હગ ડે’….

hug day

જે લોકો એ પણ વેલેન્ટાઇન વિકનું શિડયુલ તૈયાર કર્યું છે, તેણે ખુબ વિચારીને અલગ-અલગ સાત દિવસો બનાવ્યા છે. ગુલામ, ચોકલેટ, ટેડી બીયર અને પ્રોમિસ કરીને પોતાના પ્રેમનો ઈઝહાર કરી શકો છો. પરંતુ સામે વાળાના દિલમાં શું છે તેને પરખવાનો સાચો સમય આજે ‘હગ ડે’ પર આવે છે.

જાદુઈ હગ (ગળે મળવું) ખુબ જ અસરકારક હોય છે. જયારે તમારા પ્રિયતમ તમારાથી નારાજ થાય ત્યારે તેને ગળે લગાવશો તો તે તરત જ માની જશે અને ફેસ પર સ્માઈલ પણ આવી જશે. આ રોમેન્ટિક દિવસના દિવસે તમારા લવ ને હગ કરીને બધા દુખો અને શીકાયતો તમે દુર કરી શકો છો. આ આપણી લાઈફને સુંદર બનાવે છે.

Happy-Hug-Day-Lovely-Image

પ્રેમ સબંધમાં આમ પણ હગ નું ખુબ મહત્વ હોય છે. જયારે તમારો ફેવરીટ પર્સન તમને હગ કરે છે ત્યારે જાતે જ બધું ઠીક થવા લાગે છે. હગ તો બધા કપલ્સ કરતા જ હોય છે, પણ જો તેના વિશેષ દિવસે કરવામાં આવે તો તેની મજા કઈક અલગ જ હોય છે.

‘હગ ડે’ પણ વેલેન્ટાઇન વિક નો સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. હગ કરવાના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાઓ છે, જેમકે આ કોઈ વ્યક્તિને પોતાની પરેશાનીઓ છુટકારો અપાવે છે, મન હલકું કરી નાખે છે. આ મનોવૈજ્ઞાનિક અને શારીરિક વિકાસ વધારવા પણ ઉપયોગી છે.

Happy-Hug-Day-Fb-Status

હગ કરવાથી લોહીમાં કોર્ટીસોલન સ્તર, તનાવના હાર્મોન્સ ઘટે છે અને પ્રતિરક્ષા તંત્રનું નિર્માણ કરી સ્થાયી દિલની બીમારીથી બચાવે છે. એ સાબિત થઇ ચુક્યું છે કે ફક્ત ૨૦ સેકંડના હગથી ઓક્સીટોન હાર્મોન્સનું સ્તર વધે છે અને તમને આમાં ખુબ સુખ મળે છે.

હગ કરવાથી વ્યક્તિ ખુબ જ શાંત અને આરામ મહેસુસ કરે છે. તો તમે પણ રૂઠેલા તમારા પ્રેમીને હગ કરીને તેમને સારું ફિલ કરાવી શકો છો. એકબીજાને ગળે લગાવવાથી પ્રોબ્લેમ્સ તો દુર થાય જ પણ સાથોસાથ દિલો પણ એકબીજાની નજીક આવી જાય છે.

ખુશી હોય કે ગમ, આપણે પોતાના Emotion (ભાવના) ને વ્યક્ત કરવા હગ નો સહારો લઈએ છીએ. જો કોઈ આપણું આપણને ગળે લગાવે તો આપણે ગમ ભૂલી જઈએ છીએ અને ખુશી મળે છે. સાથે જ આ દિલમાં ઘણી બધી ફીલિંગ્સ પણ જગાવી દે છે.

a21b2bd5475278525d96f789cab934ea_ft_xl

Comments

comments


5,997 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 6 =